________________
<6
જઈને આવી પહોંચુ છુ'. આ પ્રમાણે કહીને તે પર્યાય જયેષ્ઠ સાધુ પર બ્રહ્મચર્ય વ્રતના ભંગના આરેાપ મૂકવાની ઇચ્છાથી તે ત્યાંથી ચાલી નીકળ્યા. આચાર્યની પાસે જઈને તેણે આ પ્રમાણે કહ્યું-નેટજ્ઞેળાનું સÄ ' ઈત્યાદિ. હું ભગવન્! આજે અત્યારે જ ન્યન્તરાયતનમાં (દેવાલયમાં ) જયેષ્ઠ સાધુએ મથુન સેવન રૂપ અકાનુ સેવન કર્યુ છે. મેં તેનું તે દુષ્કૃત્ય જોઈ લીધું છે. મારા વ્રતની રક્ષા કરવા માટે મેં તે દુષ્કૃત્યનુ સેવન કર્યુ” નથી ” આ પ્રકારનું ખાટું દોષારોપણ કરવાની ઈચ્છાથી ત્યાં આવેલા તે લઘુ પર્યાય સાધુને માસ લઘુ પ્રાયશ્ચિત્ત લાગે છે, અને ગુરુની સમક્ષ આ પ્રકારે ખાટી વાત કરવાથી તેને માસ ગુરુ પ્રાયશ્ચિત લાગે છે. પારચિત પ્રાયશ્ચિત્ત પર્યંન્તના પ્રાયશ્ચિત્ત પ્રરતારને પાત્ર તે સાધુ કયારે અને છે તે વાત પૂર્વોક્ત કથનને આધારે સમજી લેવી. જો તે પર્યાય જયેષ્ઠ સાધુ દ્વારા ખરેખર તે પ્રકારના દુષ્કૃત્યનુ સેવન થઈ ગયુ' હાય અને તેને તે છુપાવતા હાય તા તેના દ્વારા મૈથુનવિરમણ વ્રતના તથા મૃષાવાદ વિરમણ વ્રતના ભગ થાય છે. તે કારણે તે સાધુ આ બન્ને વ્રતના ભંગને લીધે પૂર્વક્તિ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. આ પ્રકારનુ ચેાથા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ છે. હવે પાંચમાં પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે— અનુષવાનું વન્ ' ઇત્યાદિ—કાઈ સાધુ ખીજા કોઇ સાધુ પર તે નપુંસક હાવાના પાટા આરાપ મૂકે તે આરાપ મૂકનાર તે સાધુ પ્રાયશ્ર્ચિત્ત પ્રસ્તારને પાત્ર ખને છે, આ વાતનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. કેઈ એક ગુરૂ દીક્ષાપર્યોય વાળા સાધુએ કાઇ એક લઘુ દિક્ષાપર્યાંયવાળા સાધુને અમુક કાંય ન કરવા અને અમુક પ્રકારનુ` વર્તન રાખવા વારવાર સમજાન્યા. પરન્તુ પેાતાના કલ્યાણને માટે તે એવુ કહે છે એમ માનવાને બદલે તેણે કંઈ અવળુ' જ ધારી લીધું, અને તેણે તેના દોષો શોધવા માંડવ્યા એક દિવસ તે સાધુ તે પર્યાય જ્યેષ્ઠ સાધુ સાથે ભિક્ષાચર્યા માટે ગયા હતા. ત્યાંથી પાછા ફરીને તેણે આચાય પાસે જઈ ને આ પ્રમાણે કહ્યું-
'
“ હું ભગવન્ ! આ રત્નાધિક ( ગુરુ દીક્ષા પર્યાયવાળા સાધુ ) નપુસક છે આ વિષયને અનુલક્ષીને તે આચાર્ય અને ક્ષુલ્લકને સવાદ નીચે પ્રમાણે સમજવે. “ તઽત્તિ હૈં, નાળાસિ ” ઈત્યાદિ
આચાર્ય તે ક્ષુલ્લકને એવા પ્રશ્ન કર્યાં કે “તમે એ કેવી રીતે જાણ્યું કે તે તૃતીય પ્રકૃતિવાળેા (નપુંસક ) છે ?
"C
ક્ષુલ્લકના જવાબ— હૈ ગુરુદેવ ! મને તેમના કુટુબીજના મળ્યા હતા. તેઓ મને પૂછતાં હતાં કે શું તમે નપુ'સકને પશુ દ્વીક્ષા આપે છે. ખરાં ? મે' તેમને એવા જવાબ આપ્યા હતા કે નપુસકને દીક્ષા લેવાના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૭૮