________________
"C
હતા. તે મરેલા દેડકા પર તે સાધુને પગ પડી જવાથી તે ક્ષુલ્લક સાધુ તે નિર્દોષ સધુ પર એવા આરોપ મૂકે છે કે “ આ દેડકાને તમે મારી નાંખ્યા છે. ” પેલા સાધુએ જવાબ આપ્યા “મે' માર્યો નથી, ''ત્યારે તે ક્ષુલ્લક સાધુ એલી ઉઠ્યો. “ આ દેડકાને મારી નાખવાથી તમારું પ્રાણાતિપાત વિર મણ વ્રત ખંડિત થયું છે. અને ‘મેં તેને માર્યું નથી” એવું અસત્ય કહે, વાથી તમારુ મૃષાવાદ વિરમણુ રૂપ બીજું વ્રત ખ‘ડિત થયુ' છે” वच्चई ગળારૂ આહોય ” ઈત્યાદિ આ પ્રમાણે કહેનાર ક્ષુલ્લક સાધુએ માસ લધુ પ્રાયશ્ચિત્ત લેવુ પડે છે. જો તે ક્ષુલ્લક સાધુ આચાય ની પાસે જઈને એમ કહે કે “ આ સાધુએ દેડકાને મારી નાખ્યા છે, ” તે તે ક્ષુલ્લક સાધુને માસગુરુ પ્રાયશ્ચિત્ત લેવુ પડે છે. હવે જ્યારે તે નિર્દોષ સાધુને તે આચાય દ્વારા એવા પ્રશ્ન કરવામાં આવે કે “શું તમે ઢેડકાને મારી નાખ્યા છે ? ત્યારે તે નિર્દોષ સાધુ એવા જવાબ આપે છે કે “ હે ગુરુદેવ! મે તેને માર્ચી નથી. ” તે નિર્દોષ સાધુ દ્વારા આ પ્રમાણે જ્યારે કહેવામાં આવે, ત્યારે તે ક્ષુલ્લકને ( દોષારોપણ કરનાર સાધુને) ચતુર્થાં લઘુ પ્રાયશ્ચિત્ત લાગે છે. તે નિર્દોષ સાધુ દ્વારા દોષના અસ્વીકાર થવા છતાં પણ તે ક્ષુલ્લક કરી પણ એ જ દેષતુ તેના પર મારાપણુ કરે છે અને નિર્દોષ સાધુ ફરી તે દેષના અસ્વીકાર કરે છે. ત્યારે તે ક્ષુલ્લકને ચતુર્થ ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ તે દોષારોપણ કરનાર સાધુ કહે છે કે જો તમને મારી વાત પર વિશ્વાસ ન એસતા હાય તા આપ ત્યાં જઈને ગૃહસ્થાને પૂછીને એ વાતની ખાતરી કરી શકેા છે. ત્યારે કાઈ પર્યાયજ્યેષ્ઠ સાધુ ત્યાં જઇને ગૃહસ્થાને આ ખાખતમાં પ્રશ્ન કરે છે. “ ગૃહસ્થને પૂછીને ખતરી કરો. ” આ પ્રમાણે કહેવાથી
स्था-५५
ܕܕ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૭૩