________________
(૩) મઘા, (૪) પૂર્વ ફાગુની, (૫) મૂલ અને (૬) પૂર્વાષાઢા. કહ્યું પણ છે કે
“પુવા ચ મૂઠો” ઈત્યાદિ--
મૂલ, મઘા અને કૃત્તિકા તથા પૂર્વના (આગલા) ત્રણ નક્ષત્ર અગ્રિમ યોગવાળા છે. તથા આ ૬ નક્ષત્રે રાત્રે જ્યોતિન્દ્ર તિષરાજ ચન્દ્ર દ્વારા સેવ્ય છે, અપાઈ ક્ષેત્રવાળા છે, સમક્ષેત્રની અપેક્ષાએ અર્ધા આકાશ દેશરૂપ ક્ષેત્રવાળા છે અને ૧૫ મુહૂર્તવાળા છે. તેમનાં નામ આ પ્રમાણે છે-- (૧) શતભિષક, (૨) ભરણું, (૩) આદ્ર, (૪) અષા , (૫) સ્વાતી અને (૬) જ્યેષ્ઠા. કહ્યું પણ છે કે “ વાડા ના” ઈત્યાદિ--
આદ્ર, અશ્લેષા, સ્વાતી, શતભિષક, અભિજિત અને ચેષ્ઠા આ નક્ષત્ર સમયેગવાળા છે. નીચેનાં ૬ નક્ષત્રો તિન્દ્ર જ્યોતિષરાજ ચન્દ્ર દ્વારા પૂર્વ અને અપર (પશ્ચિમ), બને તરફથી સેવ્ય કહ્યા છે, દ્રયપાદ્ધ ક્ષેત્રવાળાં કહ્યા છે, દેઢ ક્ષેત્રવાળા કહ્યા છે અને ૪૫ મુહૂર્તવાળા કહ્યા છે. તેમનાં નામ આ પ્રમાણે છે--(૧) રહિણી, (૨) પુનર્વસુ, (૩) ઉત્તરા ફાલ્ગની, (૪) વિશાખા, (૫) ઉત્તરાષાઢા અને (૬) ઉત્તર ભાદ્રપદા, કહ્યું પણ છે કે :
“પુત્તર સિન્નિ વિતા” ઈત્યાદિ--
ઉત્તરના ત્રણ તથા વિશાખા, પુનર્વસુ અને હિણું આ ૬ નક્ષત્રે ઉભય ગવાળા કહ્યા છે. આ પ્રકારના નક્ષત્ર જ્યારે હોય છે ત્યારે સુભિક્ષ (સુકાળ) હોય છે, અને જ્યારે નથી હતાં ત્યારે દુષ્કાળ પડે છે. કહ્યું પણ છે કે: “તમે ન ” ઈત્યાદિ–ને સૂ. ૪૪ છે
આગલા સૂત્રમાં ચન્દ્ર દ્વારા ભુજમાન નક્ષત્રોનું છ સ્થાનક રૂપે કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર જેના નામની સાથે ચન્દ્ર શબ્દ ઘટિત થયે છે એવા અભિચન્દ્ર કુલકરના વિષયમાં સૂત્રનું કથન કરે છે.
મિત્રા સવારે ઘg” ઈત્યાદિ– ટીકાઈ–અભિચન્દ્ર કુલકરના શરીરની ઊંચાઈ ૬૦૦ ધનુષપ્રમાણ હતી. ૧૫ કુલકમાંના દસમાં કુલકર અભિચન્દ્ર થઈ ગયા. તેઓ આ અવસર્પિણકાળમાં થઈ ગયા અથવા સાત કુલકમાં ચેથા કુલકર અભિચન્દ્ર હતા. એ સૂ. ૪૫
હવે સૂત્રકાર અભિચન્દ્ર કુલકરના વંશમાં ઉત્પન્ન થયેલા ભરતના વિષયમાં સૂત્ર કહે છે. “મમાં રાજા રાવજંત” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૬૪