________________
સાધુચર્યા, ફલ ભોગનેવાલેકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં ૬ અપક્રાન્ત નિરયસ્થાન કહ્યાં, તેમની પ્રાપ્તિ અસાધુચર્યા કરનાર જીવોને થાય છે, કારણ કે અસાધુચર્યાના ફલને ભેગવવાનાં એ સ્થાને છે. હવે સૂત્રકાર સાધુચર્યાના ફલને ભેગવવાનાં જે સ્થાને છે, તે સ્થાને કથન કરે છે. “ચંમોણ નં જે છ વિમાનથs guત્તા ” ઈત્યાદિ–
ટીકર્થ-બ્રહ્મક કલ્પમાં નીચે પ્રમાણે ૬ વિમાન પ્રસ્તર આવેલાં છે – (૧) અરજા, (૨) વિરજા, (૩) નીરજા, (૪) નિમલ, (૫) વિતિમિર અને (૨) વિશદ્ધ. બ્રહ્મલેક પાંચમું દેવક છે. ભવનની મધ્યમાં જે અન્તરાલ (વચ્ચે જે ખાલી ભાગ) હોય છે તેનું નામ પ્રસ્તટ છે. કયા દેવલેકમાં કેટલા અન્ત રાલ રૂપ પ્રસ્તટ હોય છે તે નીચેની ગાથામાં બતાવવામાં આવ્યું છે--
“તેરસ વાર જ વં” ઈત્યાદિ
પહેલા અને બીજા દેવલોકમાં ૧૩ વિમાન પ્રતટ છે. ત્રીજા અને ચોથા દેવકમાં ૧૨ વિમાન પ્રસ્તટ છે. પાંચમાં દેવકમાં છે, છઠ્ઠા દેવલોકમાં પાંચ સાતમાં દેવલોકમાં ૪ અને આઠમા દેવલેકમાં પણ ૪ વિમાન પ્રસ્તટ છે. નવમાં અને દસમાં દેવલેકમાં ચાર વિમાન પ્રસ્તટ છે. અગિયારમાં અને બારમાં દેવલોકમાં પણ ચાર વિમાન પ્રસ્ત છે. નવ વૈવેયક વિમાનોનાં અધેભાગમાં ૩, મધ્યભાગમાં ૩ અને ઉર્વીભાગમાં ૩ વિમાન પ્રસ્તટ છે. પાંચ અનુત્તર વિમાનમાં એક પ્રસ્ત છે. તે બધાં વિમાન પ્રસ્તોની સંખ્યા ૬૨ છે. જે સૂ. ૪૩ છે
નક્ષત્રોકે સ્વરૂપકા નિરૂપણ
વિમાનની અન્તરાલની વક્તવ્યતાનું કથન કરીને હવે સૂત્રકાર નક્ષત્રોનું કથન કરે છે. “વર જોઉં તોફાન્નો” ઈત્યાદિ-- ટીકાર્યું–જાતિન્દ્ર (જ્યોતિષ દેવેમાં ઐશ્વર્ય સંપન્ન) જોતિષરાજ ચન્દ્રના આ ૬ નક્ષત્ર પૂર્વસેવ્ય છે એટલે કે અપ્રાસ ચન્દ્ર દ્વારા ભુજથમાન છે, સમક્ષેત્રવાળાં છે અને ૩૦ મુહૂર્તવાળાં છે. (૧) પૂર્વ ભાદ્રપદા, (૨) કૃત્તિકા,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૬ ૩