________________
,,
નીચેના પાંચ કારણાને લીધે તેમને તે મહા નદીએ પાર કરવાનુ કલ્પે છે પણ ખરૂં—(૧) ભયના સમયમાં, (૨) દુર્ભિક્ષ (દુષ્કાળના) સમયમાં (૩) કાઈ નિર ંતર કષ્ટ દેતું હેાય એવી પરિસ્થિતિમાં, (૪) નદીએને પ્રચુર પ્રવાહ ઉન્માગ શામી થાય ત્યારે અને (૫) અનાર્યો દ્વારા આક્રમણુ થાય ત્યારે આ મહાનદીઓને ઉદ્ધિ ” વિશેષણ લગાડવામાં આવ્યું છે, કારણ કે તેમને ઉદ્દેશીને એમ કહેવામાં આવ્યુ છે કે તે મહાનદી છે. તેમને પાંચની સખ્યામાં અહી' પ્રકટ કરવામાં આવી છે, તેથી તેમને “નિરુત્ત છ આ વિશેષણ લગાડવામાં આવ્યુ' છે. તથા ‘ ગ’ગા, જમુના ' આદિ નામે દ્વારા તેમને અભિહિત કરવામાં આવેલ છે, તેથી તેમને “ વ્યજિતા ” વિશેશુ લગાડવામાં આવ્યું છે. “ મહાણુ વ આ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે મહાનદીએ બહુ જ પાણીવાળી છે તેમાં અગાધ જળ હાય છે. મા મહાનદીઓમાં ઉતરવાને અને નાવ આદિ દ્વારા તેમને પાર કરવાના, તે કારણે નિષેધ કરવામાં આવ્યે છે કે એવું કાર્ય કરવાથી આત્મા અને સયમના વિધાત થાય છે, અને ચારિત્રમાં શમલતા (કમજોરી ) આવે છે. કહ્યું પણ છે કે-“ તો માણસ તો ” ઈત્યાદિ.
,
,,
,,
"
દલેપ” આ શબ્દના અર્થ જળમાં ઉતરવુ અથવા જલને નાવ આદિ દ્વારા પાર કરવું ” થાય છે. અહી પાંચ સ્થાનનુ’ પ્રકરણ હોવાથી ગંગાદિ પાંચ પ્રખ્યાત મહાનદીએ જ પ્રકટ કરવામાં આવી છે. પણ તે સિવાયની જે ઘણા પાણીવાળી મહાનદીએ છે, તેમાં ઉતરવાનું અને તેમને પાર કરવાનું પણ સાધુ સાધ્વીઓને કલ્પતું નથી, એમ સમજવું. આ પ્રકારે તે પાંચ નદીઓને પાર કકવાને નિષેધ કરવામાં આવ્યો છે. છતાં પણ તેના જે અપવાદો છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે
'ચર્દિ ટાળેદિ' ” ઇત્યાદિ—નીચેના પાંચ કારણેા ઉદ્ભવે તે તેએ અગાધ જળવાળી અને ઉપયુક્ત વિશેષણે વાળી તે મહાનદીએમાં ઉતરી શકે છે, અથવા તેમને નાવ આદિ વડે પાર કરી શકે છે (૧) કૈાઇ શત્રુ રાજને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
~