________________
ક્ષુદ્રપ્રાણિયોકે સ્વરૂપકા નિરૂપણ
વિવાદાસક્ત ચિત્તવાળા જીવા ક્ષુદ્રજીવા રૂપે ઉત્પન્ન થાય છે. તેથી હવે સૂત્રકાર એવા ક્ષુદ્રજીવેાના સ્વરૂપનુ નિરૂપણ કરે છે.
ટીકા-૮ ઇનિંદા વુડ્ડા વાળાં વળત્તા '' ઈયાદિ~~
ક્ષુદ્રજીવાના ? પ્રકાર કહ્યા છે--(૧) દ્વીન્દ્રિય, (૨) ત્રીન્દ્રિય, (૩) ચતુ રિન્દ્રિય, (૪) સમૃચ્છિમ પંચેન્દ્રિય તિય ́ચ, (૫) તેજસ્કાયિક અને (૬) વાયુકાયિક, દ્વીન્દ્રિયાક્રિક વેાને ક્ષુદ્રજીવા ગણવાનું કારણ નીચે પ્રમાણે છે-આ જીવે અનન્તર ભવમાં સિદ્ધગમન કરી શકતા નથી આ રીતે તે જીવામાં અનન્તર ભવમાં સિદ્ધિગતિની પ્રાપ્તિના અભાવ હોવાથી તેમનામાં અહીં ક્ષુદ્રતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અહી તેજસ્કાયિક અને વાયુકાયિક જીવાને સૂક્ષ્મ ત્રસ જાણવા જોઈએ. વળી ફ્રીન્દ્રિયાક્રિકામાં દેવાની ઉત્પત્તિ થતી નથી, તે કારણે પણ તે જીવાને ક્ષુદ્ર ગણી શકાય છે. નીચેની ગાથામાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે દેવાની ઉત્પત્તિ કયાં કયાં. થાય છે અને કયાં કર્યાં થતી નથી. “ પુઢવી બાલુ વળતર '' ઇત્યાદિ
પૃથ્વીકાયિકામાં, અસૂકાયિકામાં, વનસ્પતિકાયિકામાં, અને ગજ પર્યંત સખ્યાત વષૅના આયુવાળા જીવામાં દેવલેાકમાંથી વ્યુત થયેલા જીવેાની ( દેવાની ) ઉત્પત્તિ થાય છે-અન્યત્ર થતી નથી. સમૂર્છિમ તિય ચ પચેન્દ્રિચામાં ઢવાની ઉત્પત્તિ થતી નથી, એવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તેઓ પાંચેન્દ્રિય હાવા છતાં પણ તેમનામાં મનને અભાવ હાય છે. તેથી તે જીવામાં અવિકતાને કારણે નિર્ગુણુતા હોવાને લીધે ક્ષુદ્રતા હોય છે. આ રીતે સૂનિર્દિષ્ટ ક્ષુદ્રજીવેામાં દેવેની ઉત્પત્તિ થતી નથી,
એમ સમજવુ.... | સૂ. ૪૦ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૬ ૦