________________
જે કઈ શ્રમણ નિગ્રંથ પર દેવ, મનુષ્ય આદિ કૃત ઉપસર્ગો આવી પડે. તે એવી પરિસ્થિતિમાં જે તે આહારને પરિત્યાગ કરી નાખે તો તેને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનારે ગણી શકાય નહીં.
બ્રહ્મચર્યની રક્ષા નિમિત્તે આહારને પરિત્યાગ કરી નાખનારો શ્રમણ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી, કારણ કે અમુક સમય પર્યન્તના આહારનો ત્યાગ દ્વારા બ્રહ્મચર્ય વ્રતની રક્ષા થાય છે, એવું માનવામાં આવે છે.
(૪) પ્રાણિદયા-પૃથ્વીકાય આદિ જાની રક્ષાના હેતુથી અને (૫) અનશન આદિ ૧૨ પ્રકારના તપના આચરણને નિમિત્ત આહારને પરિત્યાગ કરનારે સાધુ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતો નથી.
(૬) ભક્તપ્રત્યાખ્યાન (સંથારે) આદિ રૂપ વિશિષ્ટ તપસ્યાને નિમિત્તે આહારને પરિત્યાગ કરનારે શ્રમણ નિર્ગથ પણ જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી. આ પ્રકારના છ કારણેને નિમિત્તે પરિત્યાગ કરનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક બનતું નથી. સૂ. ૨૭ છે
ઉન્માદસ્થાનકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં શ્રમને આહાર ગ્રહણ કરવાના તથા આહારનો પરિ. ત્યાગ કરવાના કારણે બતાવવામાં આવ્યાં. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ક્યાં કયાં અનુચિત કાર્યો કરનાર શ્રમણ નિર્ગથ ઉન્મત્ત (પાગલ) બની જાય છે. “હિં 8ળ િશયા કમાયં વાળના” ઈત્યાદિ–
ટીકાથ–આત્મા (જીવ) નીચેનાં છ કારણને લીધે ઉન્માદને પ્રાપ્ત કરે છે. (૧) અહંન્ત ભગવાનને અવર્ણવાદ કરવાથી એટલે કે તેમની અશ્લાઘા
થા -૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૪૧