________________
પાંચમાં સ્થાનના બીજા ઉદ્દેશાના ૨૭ માં સૂત્રમાં ક્ષિક્ષચિત્તા આદિ પહેલાં પાંચ કારણેાની સ્પષ્ટતા કરવામાં આવી ચુકી છે. તે ત્યાંથી તે વાંચી લેવી. છઠ્ઠું સ્થાન “ સાધિકરણા ” છે. તેના અથ “ કલહ કરતી ’' થાય છે. એટલે કે કલહ કરતી સાધ્વીને હાથ પકડીને અથવા ઉપાડીને દૂર લઈ જનાર સાધુ જિનાજ્ઞાના વિાધક ગશુાતા નથી. ॥ સૂ. ૨ ॥
વળી—જે કારણેાને લીધે જે જે સંજોગે ઉદ્ભવવાથી એક બીજાને સ્પશ કરનાર સાધુ સાધ્વીએ જિનાજ્ઞાના વરાધક ગણતા નથી, તે કારણેા હવે સૂત્રકાર પ્રકટ કરે છે. ‘ અહિઁ કાળેદિ' નિયાનિાથીબો ’ઇત્યાદિ
ટીકા-સમાન ધવાળા સાધુને કાળધમ પામેલા જાણીને તેની ઉત્થાપના દિ ક્રિયાવિશેષ કરતાં સાધુ અને સાધ્વીએ નીચે દર્શાવ્યા મુજબના ૬ પ્રસગામાં જિનાજ્ઞાતા વિરાધક ગગ્રાતા નથી.
(૧) જ્યારે સમાન ધવાળે! કોઈ સાધુ કાળધમ પામે, ત્યારે તેમના શખને ઉપાશ્રયમાંથી ખહાર કાઢનાર સાધુ સાધ્વીઓને જિનાજ્ઞાની વિરાધના કરનારા ગણાતાં નથી, એવું આ પહેલું સ્થાન સમજવું,
ખીજું સ્થાન—ઉપાશ્રયની બહાર તે શું પત્તુ ઉપાશ્રયથી દૂર દૂરના સ્થળે તેના શખને લઈ જનાર સાધુ સાધ્વીએ પણ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી.
ત્રીજું સ્થાન—સમાન ધમવાળા સાધુનુ' વિલાપ આદિ કરતાં નથી-સ'સારના સમધેને પ્રસંગે પણ ઉપેક્ષાભાવ ધારણ કરી લે છે, એવા જ્ઞાની વિરાધના કરનારા ગણાતા નથી.
અવસાન થઇ જવાથી જેએ અનિત્ય માનીને જે આવે સાધુસાધ્વીએ પણ જિના
ચેાથું સ્થાન—કોઇ સમાન ધમવાળા સાધુ રાત્રે અવસાન પામે, તા આખી રાત તેના શબ પાસે જાગતાં બેસી રહેનાર સાધુસાધ્વીએ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી.
પાંચમું સ્થાન—સમાન ધર્મવાળા સાધુના કાળધર્મ પામવાના સમાચાર તેના કુટુંબી એને જણાવનાર સાધુ સાધ્વીએ પણ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. (૬) કાળધમ પામેલા તે સાધુની પરિષ્ઠાપના કરવાને માટે મૌનપૂર્વક તેની પાછળ પાછળ જનાર સાધુસાધ્વીએ પણ જિનાજ્ઞાના વિરોધક ગણાતા નથી. ॥ સૂ, ૩ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧૯