________________
ગણુને પુરતી શ્રદ્ધા પણ હાતી નથી. તે કારણે અપશ્રુત સાધુ ગણુના આાખાલ વૃદ્ધ સાધુઓને પાતપોતાના કર્તવ્ય પાલનમાં પ્રવૃત્તી પણ કરી શકતા નથી. આ રીતે ગણુધર ખ ુશ્રતધારી હોય તે જ ગણુ તેમના વચના પર વિશ્વાસ મૂકીને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કર્યાં કરે છે.
(૫) શક્તિમપુરુષ જાત—શારીરિક શક્તિ આદિથી સપન્ન હોય એવા પુરુષવિશેષ જ અનેક પ્રકારની આપત્તિઓમાંથી ગણુનુ અને પેાતાનું રક્ષણ કરવાને સમર્થ હાય છે.
6
,
66
(૬) અલ્પાદ્ધિકરણ પુરુષ જાત— જે સાધુમાં ત્ર પક્ષ અને પરપક્ષ વિષયક કલહ રૂપ અધિકરણ અલ્પ હાય છે, એવા સાધુને અહીં અલ્પ અધિક રણવાળા કહ્યો છે. અલ્પ પદ અભાવ ” નું વાચક છે. એવા અલ્પઅધિકરણવાળા સાધુ અનુવર્ત્તના વધુ ગણુને ઉપકારક થાય છે. ગુણી અને ગુગુમાં અલેટ સંબંધ માનીને અહીં ગુણીને જ ગુણરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. જો આ પ્રકારના અથ ગ્રંણુ કરવાનેા ન ઢાત તા શ્રદ્ધત્વ, સત્યત્વ, ઈત્યાદિ રૂપે સૂત્રકારે કથન કરવું જોઈતું હતું. ગણિતું આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે: “ સુન્નત્યં નિમ્નાગો ” ઇત્યાદિ—
જે સૂત્રના અમાં કુશળ મતિવાળા હાય છે, જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત ધમ પ્રત્યે જેને અવિચળ શ્રદ્ધા છે, જેને ધમ પ્રાણાથી પણ અધિક પ્યારા છે, અનુવનામાં જે કુશળ ડેાય છે, જેએ ઉત્તમ જાતિ અને કુળથી સંપન્ન હેાય છે, જેઓ ગભીર હાય, લબ્ધિધારી હોય છે, સગ્રહ અને ઉપગ્રહ ( રક્ષણ) કરવામાં જે નિરત હોય છે, કૃતકરણ હોય છે અને પ્રવચન પ્રત્યે અનુરાગવાળા હોય છે, એવા સાધુ જ ગણુના સ્વામી ગણધર બનવાને ચેાગ્ય ગણાય છે, એવું જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ા સૂ. ૧ ॥
જિનાજ્ઞાકા અવિરાધકપનેકા નિરૂપણ
જે ગુણાને લીધે સાધુ ગણધર બની શકે છે, તે ગુણેનુ કથન કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જે નિગ ંથ એવા ગુણ્ણાથી યુક્ત ગણ્ ધરની આજ્ઞામાં રહે છે, તે કયા સ્થાનેા દ્વારા ( કયા સંજોગામાં ) જિનની આજ્ઞાના વિરાધક થતા નથી. “ ર્િ ઝાળેરૢિ નિñથે ” ઈત્યાદિ—
ટીકા-નીચે બતાવેલાં ૬ કારણેાને લીધે નિધીને ( સાધ્વીજીને ) પેાતાના હાથ વડે સહારો આપનાર અથવા પેાતાના હાથમાં ઉપાડી લેનાર સાધુ જિનેશ્વર ભગવાનની આજ્ઞાના વિરાધક ગણાતા નથી.
(૧) ક્ષિસચિત્તા, (૨) દસચિત્તા, (૩) યક્ષાવિષ્ટા, (૪) ઉત્પાદ પ્રાપ્તા, (૫) ઉપસત્ર પ્રાપ્તા અને (૬) સાધિકરણા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧૮