________________
જીવામાં જે નક્ષત્રાદિ દેવતારૂપતા હોય છે તે કમ પુદ્ગલાના ચય આદિ થવાથી જ થાય છે. તેથી હવે સૂત્રકાર ચય અાદિનું કથન કરે છે,
“ ઝીયાળ વટાળનિવૃત્તિ '' ઈત્યાદિ— જીવાએ પાંચ સ્થાનામાંથી નિર્તિત થયેલાં પુદ્ભલેને પાપકમ રૂપે ચય કર્યાં છે–ઉપાર્જન કર્યું છે, વર્તમાન કાળે પણ તેએ તેમના ચય કરે છે અને ભવિષ્યમાં પશુ તેએ તેમને ચય કરશે. તે પાંચ સ્થાનેા નીચે પ્રમાણે છે—(૧) એકેન્દ્રિય રૂપ સ્થાન, (૨) દ્વીન્દ્રિય રૂપ, (૩) ત્રીન્દ્રિય રૂપ, (૪) ચતુરિન્દ્રિય રૂપ અને (૫) પચેન્દ્રિય રૂપ સ્થાન. એ જ પ્રકારનું કથન ઉપચય, અન્ધ, ઉઢીરણુ, વેદન તથા નિર્જરા વિષે પશુ સમજયું.
પાંચ પ્રદેશવાળા પુદ્ગલસ્કન્ધ અનંત કહ્યા છે, પાંચ પ્રદેશમાં અવગાહિત થયેલા પુદ્ગલસ્કન્ધ અનન્ત કહ્યા છે, (યાવત્), પાંચ ગણી રૂક્ષતાવાળાં પુદ્ગલ
स्था०-३७
કન્યા અનત કહ્યાં છે આ ખધાં સૂત્રની વ્યાખ્યા સુગમ છે. આગળ જે સ્થાનમાં તે તે સ્થાનની સખ્યા રૂપે તેમની જેવી વ્યાખ્યા કરવામાં આવી છે, એવી જ વ્યાખ્યા અહીં પાંચ સ્થાન રૂપે કરવી જોઇએ. !! સૂ, ૩૬ !!
શ્રી જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાના પાંચમા સ્થાનના ત્રીજે ઉદ્દેશે! સમાપ્ત ।। ૫-૩૫ " પાંચમું સ્થાન સમાપ્ત L
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧૫