________________
ક્ષેત્રભૂત ચમરચંચાદિકા નિરૂપણ
ભરતાદિ ક્ષેત્રવિષયક પ્રસ્તાવ ચાલી રહ્યો છે. ચખરચ'ચા નામની રાજ ષાની પણ એક ક્ષેત્ર રૂપ છે. તેથી હવે સૂત્રકાર પાંચ સ્થાનના આધાર લઇને ચમરચચાનું વર્ણન કરે છે. “ મરવાર્ાયદાળીદ્ ઈત્યાદિ— ચમરચચા નામની રાજધાનીમાં પાંચ સભા કહી છે. તે સભાઓનાં નામ નીચે પ્રમાણે છે—(૧) સુધર્માં સભા, (૨) ઉપપાત સભા, (૩) અભિષેક સભા, (૪) અલ'કારિક સભા, અને (૫) વ્યવસાય સભા,
ܝ
પ્રત્યેક ઈન્દ્રસ્થાનમાં સુધર્મા સભાથી લઈને વ્યવસાય સભા પયન્તની પાંચ સભાએ હાય છે.
રત્નપ્રભા પૃથ્વીમાં અસુરકુમારરાજ ચમરની ચમરચા નામની રાજ ધાની આવેલી છે. તે રાજધાનીમાં જ્યાં દેવાની સભા મળે છે તે સ્થાનને સુધર્માં સભા કહે છે, જ્યાં ઉત્પાદ ( જન્મ ) થાય છે તે સ્થાનને ઉપપાત સભા કહે છે. જે સભામાં અભિષેક થાય છે, તેને અભિષેક સભા કહે છે. જેમાં મડન કરવામાં આવે છે, તેનુ' નામ અલકારિક સભા છે. જે સભામાં કન્ય કાનિા નિર્ણય થાય છે, તે સભાને વ્યવસાય સભા કહે છે. તે પાંચે સભાઓ ઈશાન કાણુમાં અનુક્રમે આવેલી છે. ઇન્દ્રનું જે નિવાસસ્થાન હૈય છે તેને ઈન્દ્રસ્થાન કહે છે. ા સૂ. ૩૪ ૫
આગલા સૂત્રમાં દેવિનવાસનું કથન કર્યું. નક્ષત્રા પણ દેવે જ છે. તેથી હવે સૂત્રકાર પાંચ સ્થાનાને આધારે નક્ષત્રાનું કથન કરે છે. " पंच नक्खत्ता पंच तारा पण्णत्ता ” ઈત્યાદિ
નીચે લખેલાં પાંચ નક્ષત્ર પાંચ-પાંચ તારાઓવાળાં છે—(૧) ધનિષ્ઠા, (૨) રાહિણી, (૩) પુનર્વસુ, (૪) હસ્ત અને (૫) વિશાખા, lu સૂ. ૩૫ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧૪