________________
માસ ૨૭૨૧/૬૭ સડસતીયા એકવીસ દિવસ હોય છે. એવાં બાર નક્ષત્રમાસનું એક નક્ષત્ર સંવત્સર થાય છે. તે નક્ષત્ર સંવત્સરના ૩૨૭૫૧૬૭ દિવસ હોય છે.
યુગ સંવત્સર–પાંચ સંવત્સરને એક યુગ થાય છે. તેને એકદેશભૂત (ભાગ ૫) ચન્દ્ર સંવત્સર હોય છે. તે ચદ્રાદિ સંવત્સર જ યુગ સંવત્સર છે.
પ્રમાણ સંવત્સર–દિવસ આદિના પ્રમાણથી ઉપલક્ષિત જે નક્ષત્ર સંવસર આદિ છે, એ જ પ્રમાણ સવસર છે.
લક્ષણ સંવત્સર–તેને સ્વરૂપનું પ્રતિપાદન આગળ કરવામાં આવશે. એવા લક્ષણની પ્રધાનતાવાળું જે પ્રમાણે સંવત્સર છે, તેનું નામ જ લક્ષણ સંવત્સર છે.
શનૈશ્વર સંવત્સર–જે સંવત્સરનું શનીચરે વડે નિર્માણ થાય છે, તેને શનૈશ્વર સંવત્સર કહે છે. એટલે કે જેટલા સમયમાં શનીને ગ્રહ એક નક્ષ
થા–રૂર ત્રને અથવા બાર રાશીઓને ભેગવે છે, એટલા કાળને શનૈશ્વર સંવત્સર કહે છે, તે પ્રત્યેક નક્ષત્રને ભેગકાળ ૨૮ પ્રકાર હોય છે. સર્વ નક્ષત્ર મંડળના ભોગકાળની અપેક્ષાએ તે કાળ ૩૦ વર્ષ પ્રમાણ હોય છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂત્રમાં ४ो छ -" सणिच्छरसंवच्छरे अठ्ठाविसविहे पण्णत्ते-अभीई सवणे जाव उत्तरासाढा जं वा सणिच्छरे महगाहे तीसाए संबच्छरेहिं सव्य नक्खत्तमंडलसमाणेइ"
શનૈશ્વર સંવત્સર ૨૮ પ્રકારનું કહ્યું છે–(૧) અભિજિત, (૨) શ્રવણ આદિ ઉત્તરાષાઢા પર્યન્તના ૨૮ પ્રકાર સમજવા. અથવા શનૈશ્વર (શની ) નામને જે મહાગ્રહ છે તેને નક્ષત્ર મંડળને ભેગકાળ ૩૦ વર્ષનો છે,
આ પ્રકારના પાંચ સંવત્સરનું કથન કરીને હવે સૂત્રકાર યુગ સંવત્સર પ્રમાણુ સંવત્સર અને લક્ષણ સંવત્સરના પાંચ પાંચ ભેદેનું કથન કરે છે–
“જ્ઞા સંવરકરેઈત્યાદિ–(૧) ચન્દ્ર, (૨) ચન્દ્ર, (૩) અભિવદ્ધિત, (૪) ચન્દ્ર અને (૫) અભિવદ્ધિત. તેમાંનું ચન્દ્ર સંવત્સર ૧૨ ચન્દ્રમાસેનું બને છે. એક ચન્દ્રમાસના ૨૯૩ર૬૨ દિવસ થાય છે. કૃષ્ણપક્ષની પ્રતિપદા ( વદી એકમ) થી લઈને પૂનમ સુધીના દિવસેને એક ચાન્દ્રમાસ થાય છે. એવા બાર ચાન્દ્રમાસેનું એક ચન્દ્રસંવત્સર બને છે. તેના ૩૫૪૧ર૬૨ દિવસ થાય છે.
અભિવર્તિત સંવત્સર (અધિક માસવાળું વર્ષ) ૧૨ અભિવદ્ધિત મહિ. નાઓનું અથવા ૧૩ ચાન્દ્રમાસેનું બને છે. એક અભિવન્ડિંત માસના ૩૧૧૨૧૧૨૪ દિવસ હોય છે, અને ૧૨ માસપ્રમાણ એક અભિવર્તિત સંવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪