________________
ચતુર્વિધ અસ્તિકાયાક્રિકોં કા પ્રદેશાગ્રતુલ્યત્વ આદિકા નિરૂપણ
હવે સૂત્રકાર લેાકની અને ધર્માસ્તિકાયાદિકની પ્રદેશ પરિમાણુની અપેક્ષાએ પરસ્પરમાં તુલ્યતા પ્રકટ કરે છે—
“ વસારિ વર્ણોનું સુજ્જા ” ઇત્યાદિ (સૂ ૩૭)
પ્રદેશ પરિમાણુની અપેક્ષાએ લેાકાકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવાસ્તિકાયમાં સમાનતા કહી છે, કારણ કે લેાકાકાશના, ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના અને એક જીવના અસંખ્યાત પ્રદેશ હાય છે. આ રીતે અસખ્યાત પ્રદેશાની અપેક્ષાએ ધર્માસ્તિકાય આદિ ચાર પદાર્થોમાં તુલ્યતા બતાવવામાં આવી છે.
છોન્નાદાર” આ પદમાં લેાકપટ્ટથી વિશેષિત જે આકાશ કહેવામાં આવ્યું છે તેનુ' કારણ એ છે કે આકાશના અન`ત પ્રદેશ હાય છે, તેથી ધર્માસ્તિકાય વગેરેની સાથે તેની સમાનતા સંભવી શકતી નથી. તે કારણે ધર્માસ્તિકાયાફ્રિકાની સાથે આકાશની પ્રદેશોની અપેક્ષાએ તુલ્યતા ઘટાવાને માટે “ લેાકાકાશ” પદના પ્રયોગ કરવામાં આવ્યે છે, કારણકે લેાકાકાશના અસખ્યાત પ્રદેશો કહ્યા છે.
એજ પ્રમાણે “ એક જીવ ” આ પદ્યના પ્રયોગ કરવાનું કારણ પણ નીચે પ્રમાણે છે—સર્વ જીવાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેમનાં પ્રદેશા અનંત છે. પરન્તુ એક જીવના પ્રદેશા અસખ્યા જ હાય છે-અનંત હાતા નથી. જો ‘જીવ’ પદની આગળ એક વિશેષણુ મૂકવામાં આવ્યું ન હાત તા સર્વ જીવાની ઉપસ્થિતિ થઈ જવાને કારણે ધર્માસ્તિકાય આફ્રિકાની સાથે જીવની પ્રદેશેાની અપેક્ષાએ સમાનતા જ સંભવી શકત નહી. તેથી ધર્મોસ્તિકાય આદિકાની સાથે જીવની સમાનતા ઘટાવવાને નિમિત્તે જીવ પદ્મની આગળ ‘એક' વિશેષણ લગાવવામાં આવ્યું છે, કારણ કે એક જીવના અસ. ખ્યાત પ્રદેશ જ કહ્યા છે. ! સૂત્ર ૩૭ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૮૦