________________
હશે તે જ તે મારા દ્વારા આશ્રણય થશે. આ બીજી સ્થાન પ્રતિમા સમજવી. (૩) જે પૂર્વોક્ત સ્થાન દીવાલ આદિ અવલંબન (આધાર)થી રહિત હશે અને ચંકમાવકાશથી રહિત હશે તે જ મારા દ્વારા આશ્રણય થશે. આ ત્રીજી સ્થાન પ્રતિમા સમજવી. (૪) જે પૂર્વોક્ત સ્થાવ આકુંચન પ્રસરણ આદિ ક્રિયાએને માટે અયોગ્ય હશે, દીવાલ આદિ રૂપ અવલંબનથી રહિત હશે અને ચંક્રમણાવકાશથી રહિત હશે, અચિત્ત અને એષણીય હશે, તે તે મારા દ્વારા આશ્રયય થશે આ ચોથી સ્થાનપ્રતિમા સમજવી. એ સૂ. ૩૪
ચાર પ્રકાર કે શરીર કા નિરૂપણ
હવે સૂત્રકાર શરીર વિષયક બે સૂત્રોનું કથન કરે છે– “ રારિ સરજા પગન્ના” ઈત્યાદિ. ૩૫
નીચેનાં ચાર શરીર જી સ્પષ્ટ કહ્યાં છે–(૧) વૈકિય, (૨) આહારક, (૩) તેજસ અને (૪) કામણ ના
નીચેનાં ચાર શરીર કામણ શરીર સાથે ઉમિશ્ર કહ્યાં છે– (૧) દારિક, (૨) વૈકિય, (૩) આહારક અને (૪) તેજસ પર
જીવદ્વારા વ્યાપ્ત જે શરીર છે તેમને જીવસ્કૃષ્ટ શરીરે કહે છે. વિવિધ ૩પ કરવું તેનું નામ વિકિયા છે આ વિકિયાથી જે શરીર નિર્વસ્ત થાય છે તેને વૈક્રિય શરીર કહે છે તે વૈક્રિય શરીર અનેક અદૂભુત રૂપનું આશ્રયભૂત હોય છે, વિવિધ ગુણેથી અને ઋદ્ધિઓથી સંપ્રયુક્ત પદુગલ વગણુઓથી પ્રારબ્ધ (જેને પ્રારંભ કરાયો હોય છે.
આહારક શરીરને સદૂભાવ ચૌદ પૂર્વધારીમાં જ હોય છે. તે ચૌદ પૂર્વધારી મુનિ પ્રાણિયા, અદ્ધિદર્શન, છાપગ્રહણ અને સંશય વિચ્છેદ રૂપ ચાર કારણને લીધે આહારક શરીરનું નિર્માણ કરે છે.
આ આહારક શરીરનું નિર્માણ ચાર વાર થાય છે, ત્યાર બાદ જીવ મોક્ષમાં ચાલ્યા જાય છે. તે જ પુદ્ગલેને વિકાર છે તે તૈજસ છે. તેનું
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૭૬