________________
શંકા—‹ વેન » આ પદ તે પદ્મ દ્વારા मायया ” ૮ માયાથી ’આ રીતે ગૃહીત કરી છે ?
46
નપુંસકલિંગનું પદ છે. છતાં આપ તે પ્રકારના સ્ત્રીલિંગ વાચક શબ્દને કેવી
,,
♦ માયાથી ? આ
પદ
'
ઉત્તર~~અહી. ‘ શ્વેતમાચાવેન વસ્તુના માયારૂપ એક વસ્તુથી ” આ પ્રકારના અર્થનું વાચક છે. આ રીતે માયારૂપ વસ્તુની સાથે લિંગની સમાનતા આવી જવાથી ભિન્ન ભિન્ન લિંગતાની શકાનું નિવારણ થઈ જાય છે. । સૂ. ૨૯૫
કન્થક કે દ્દષ્ટાંતસે પુરૂષજાત કા નિરૂપણ
“ ચત્તા, જંગના છત્તા ” ઇત્યાદિ— ( સૂ. ૩૦ ) સૂત્રા—કન્થક (અશ્વ વિશેષ )ના ચાર પ્રકાર કહ્યા છે-(૧) આકીણુ –આકીણું, (૨) આકીણુ –ખલુંક, (૩) ખલુંક-મકીણુ અને (૪) ખલુંક-ખલુંક એજ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે. જેમકે ‘આકીણુ –આકીણું ' વગેરે ચાર પ્રકાર ઉપર મુજબ સમજી લેા.
"
કન્થકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—
(૧) કીણું-ખાકીણ રૂપે વિહારી, (૨) આકીણુ ખલુક રૂપે વિહારી (૩) ખલુંક–આકી' રૂપે વિહારી અને (૪) ખલુંક-ખલુંક રૂપે વિહારી, એજ પ્રમાણે પુરુષાના પશુ “આકી-આકી રૂપે વિહારી ” આદિ ચાર
પ્રકાર સમજવા. શ
કન્થક (અશ્વ)ના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે--(૧) જાતિસ′′પન્ન ના કુલસ'પન્ન, (૨) કુલસ‘પન્ન ના જાતિસંપન્ન, (૩) જાતિસ’પન્ન અને કુલસપન્ન અને (૪) ના જાતિ'પન્ન ના કુલસપન્ન એજ પ્રમાણે પુરૂષાના પણ “ જાતિસ‘પન્ન ને કુલસપન્ન ” આદિ ચાર પ્રકાર સમજવા. ૫૩)
કન્થકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) જાતિસ‘પન્ન ને અલસ ́પન્ન, (૨) ખલસ'પન્ન ના જાતિસ`પન્ન, (૩) જાતિસ’પન્ન અને બલસંપન્ન (૪) ના જાતિસ ́પન્ન ના બલસ`પન્ન. એજ પ્રમાણે પુરુષના પણુ “ જાતિસ પન્ન ના અલસપન્ન ” આદિ ચાર પ્રકાર સમજવા, (૪ા
કથકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) જાતિસ‘પન્ન ના રૂપ સપત્ન, (૨) રૂપસ ́પન્ન ના જાતિસ’પન્ન, (૩) જાતિસ‘પન્ન અને રૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૬ ૪