________________
જ્ઞાન અથવા પ્રસિદ્ધિથી રહિત થઈ જવાને કારણે અંધકાર સમાન બની જાય છે. (૫) કોઈ એક પુરુષ પહેલાં પણ નથી યુક્ત હોવાને કારણે જાતિસમાન હોય છે અને પછી પણ જ્ઞાનરૂપ પ્રકાશથી પ્રકાશિત રહેવાને કારણે તિસમાન જ ચાલુ રહે છે.
આઠમાં સૂરમાં પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ દુરાચારી હોવાથી અંધકાર સમાન મલિન સ્વભાવવાળ હોય છે અને આગળ જતાં પણ દુરાચારી જ રહેવાને કારણે અંધકારતુલ્ય મલિન સ્વભાવવાળે જ ચાલુ રહે છે. એ તે પુરુષ અસદાચારવાળે અથવા અજ્ઞાની અથવા નિશાચર (ચોર આદિ) હોય છે.
(૨) કોઈ એક પુરુષ પહેલાં તે દુરાચારી (કુકર્મકારી) હેવાથી મલિન સ્વભાવવાળ હોય છે, પણ આગળ જતાં જે તિબેલા જ્ઞાન જ જેનું બલ છે તેને અથવા જ્ઞાનસંપન્ન પુરુષને જ્યોતિર્બલ કહે છે ) થઈ જાય છે. અથવા સૂર્યાદિકેને પ્રકાશ જ છે બળ જેનું એ થઈ જાય છે અથવા સૂર્યાદિના પ્રકાશમાં જ છે બળ જેનું એ થઈ જાય છે. એવે તે પુરુષ પહેલાં અસદાચાર સંપન્ન પછી જ્ઞાની હોય છે અથવા દિનચારી હોય છે.
(૩) કે પુરુષ એ હેય છે કે જે પહેલાં જતિસંપન્ન (સત્કર્મ કારી ) હેવાથી ઉજજવળ સ્વભાવસંપન્ન હોય છે, પણ આગળ જતાં તે તમેબલ સંપન-મલિન સ્વભાવવાળો બની જાય છે–અજ્ઞાનરૂપ બળવાળે બની જાય છે અથવા અંધકારમાં પિતાનું બળ પ્રકટ કરનારી બની જાય છે એ પુરુષ સદાચારી અજ્ઞાની જીવ હોય છે અથવા કઈ કારણને લીધે ચોરી કરવાના કાર્યમાં પડી ગયેલે જીવ હોય છે. (૪) કોઈ એક મનુષ્ય એવો હોય છે કે જે પહેલાં પણ સત્કર્મકારી હોવાથી જાતિસંપન હોય છે અને પાછળથી પણ તિર્બલ ( જ્ઞાન જ છે બળ જેનું એવો અથવા સકર્મકારી હોવાથી ઉજજવલ સ્વભાવવાળો જ) ચાલુ રહે છે જ્યોતિબલ સંપનને આ પ્રકારને અર્થ પણ થઈ શકે છે–સૂર્યાદિને પ્રકાશ જ જેનું બળ હોય એવા પુરુષને જ્યોતિર્બલ સંપન્ન કહે છે. અથવા સૂર્યાદિને
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૫૮