________________
અન્ય નાના કરતાં શ્રેષ્ઠ કહ્યું છે, અને વિશેષનુ તે પ્રતિપાદન કરે છે, તેથી તેને જ્ઞાનરૂ કહ્યું છે. એ જ પ્રકારનુ` કેવલદ્દન પણ્ ય છે. કેવલ'ન પદાર્થનું સામાન્ય રૂપે પ્રતિપ્રાદન કરે છે. જ્ઞાનદર્શનમાં દ્વન્દ્વ સમાસ કરીને કેવલ વર શબ્દની સાથે તેમને કર્મધારય સમાસ કરવા જોઈએ,
(૫) ચિત્રા નક્ષત્રમાં જ માગશર વદ્દી ૧૧ ને દિને તેમણે મુક્તિ પ્રાપ્ત કરી હતી.
હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે પુષ્પદન્ત જિનેશ્વરના જીવનવા પાંચ મુખ્ય પ્રસંગે, મૂલ નક્ષત્રમાં જ બન્યા હતા.
(૧) તેઓ મૂલ નક્ષત્રમાં ફાગણ વદી ને દિને ૧૯ સાગરાપમની સ્થિતિવાળા આણત કલ્પમાંથી ચ્યવીને, કાકન્દી નગરીના રાજા સુગ્રીવની રામાદેવી નામની રાણીના ગર્ભમાં ગભ રૂપે ઉત્પન્ન થયા હતા. (૧) મૂલ નક્ષત્રમાં જ માગશર વદી પાંચમે તેમનેા જન્મ થયા હતા. (૩) મૂલ નક્ષત્રમાં જ માગશર છઠ્ઠી ૬ મૈં દિને અગારાવસ્થાના પરિત્યાગ કરીને તેમણે મુડિત થઈને અણુગારાવસ્થા ધારણ કરી હતી. (૪) મૂલ નક્ષત્રમાં જ કાર્તિક શુદી ત્રીજને દિને તેમણે મન'ત આદિ વિશેષણાવાળાં કેળવરજ્ઞાન અને કેળવરદર્શન પ્રાપ્ત કર્યા હતાં. (૫) મૂલ નક્ષત્રમાં જ ભાદરવા શુદી હું મૈં દિને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રકારના ભાવાવાળી ત્રણ ગાથાએ કહેવામાં આવી છે. તે ગાથાઓના ભાવાર્થ એવા છે કે પદ્મપ્રભ સ્વામીના ગાઁવતરણ, જન્મ, પ્રત્રજ્યા, કેવળજ્ઞાન અને નિર્વાણુ આ પાંચે કલ્યાણુકા મૂલ નક્ષત્રમાં જ થયા હતાં. પુષ્પદન્ત જિનેશ્વરના એ પાંચે કલ્યાણકા મૂલ નક્ષત્રમાં જ થયાં હતાં,
દેશમાં શીતલનાથ જિનેશ્વરના ગર્ભાવતરણ, જન્મ આદિ પાંચે કલ્યાણકા પૂર્વાષાઢા નક્ષત્રમાં થયાં હતાં. તેઓ ૨૦ સાગરાપમની સ્થિતિવાળા પ્રાણત કલ્પમાંથી ચવીને દ્ઘિપુરના રાજા દૃઢરથની રાણી નન્દાદેવીના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૫૧