________________
ચમરેન્દ્રાદિકોકે અનીક ઔર અનીકાધિપતિયોંકા નિરૂપણ
હવે સૂત્રકાર ચમરેન્દ્ર આદિકાના સાંગ્રામિક અનીકા ( સેનાએ ) ની અને અનીકાધિપતિઓની પ્રરૂપણા કરે છે.
સૂત્રા - અમલ ાં કામુ'િવલનપુરનારનો ” ઈત્યાદિ— અસુરકુમારાના ઈન્દ્ર અસુરકુમારરાય ચમરની પાંચ સગ્રામિક સેનાએ છે અને તેમના અધિપતિ (સેનાપતિ ) પણ પાંચ કહ્યા છે. પાંચ અનીકા ( સેનાએ ) નીચે પ્રમાણે છે—(૧) પાદાતાનીક, (ર) પીઠાનીક, (૩) કુંજરા નીક, (૪) મહીષાનીક અને (૫) રથાનિક.
ܕܕ
પાદાતાનીક (પાયદળ સેના) ના અધિપતિ દ્રુમ છે. પીઠાનીક (હયદળ) ના અધિપતિ હસ્તિરાજ કુન્ધુ છે. મહીષાનીક ( પાડાએ પર સવાર થનારૂં સૈન્ય ) ના અધિપતિ લેાહિતાક્ષ છે, અને રથાનિકને અધિપતિ કિન્નર છે. વૈરાચનેન્દ્ર વૈરાચનરાય મલિની પણ ચમરની સેનાએ જેવી જ પાંચ સેનાએ છે, અને તે સાંગ્રામિક સેનાએના પાંચ અધિપતિ છે. તેની પાયદળ સેનાના અધિપતિ મહાક્રમ છે. હયદળના અધિતિ અશ્વરાજ મડાસૌદામ હસ્તિદળના અધિપતિ હસ્તિરાજ માલકાર છે, મહિષાનીકના અધિપતિ મહા લેહિતાક્ષ છે, અને રથાનીકના અધિપતિ કિંપુરુષ છે.
નાગકુમારેન્દ્ર નાગકુમારરાય ધરણની પાંચ સાંગ્રામિક સેનાએ છે, તેમનાં નામ પણ પાદાતાનીક ( પાયદળ સૈન્ય ) આઢિ છે. તે સેનાએના પણ પાંચ અધિપતિ છે. તેમનાં નામ અનુક્રમે ભદ્રસેન, યશેધર, સુદર્શન, નીલક અને આનદ છે. એટલે કે તેની પાયદળ સેનાના અધિપતિ ભદ્રસેન હયદળના અધિપતિ અવરાજ યશેાધર, કુ'જરાનીકના અધિપતિ હસ્તિરાજ સુદર્શન, મહિષાનીકના અધિપતિ નીલકંઠ અને રથાનીકના અધિપતિ આનંદ છે. નાગકુમારેન્દ્ર નાગકુમારરાય ભૂતાનન્દની પાસે પણ અસુરેન્દ્ર ચમરના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૩૬