________________
જે આસને બેસીને ગાયને દેહવાની ક્રિયા થાય છે, તે પ્રકારના આસનનું નામ “ગોહિક આસન છે. જે આસનમાં બને પગ અને બને પુત જમીનને સમાન રૂપે સ્પર્શ કરે છે, એવા આસનનું નામ “સમપાદપુતા આસન ” છે. પવાસનને પર્યકાસન પણ કહે છે. જંઘા પર એક પગ ગોઠ. વીને જે બેઠક જમાવવામાં આવે છે, તે આસનને “અર્ધ પર્યકાસન” કહે છે.
રાગદ્વેષ રૂપ વકતાથી રહિત સામાયિકવાળાને જે ભાવ છે, તેનું નામ આર્જવ છે. તે આર્જવ સંવર રૂપ હોય છે. આ આર્જવ રૂપ સંવરના પાંચ
સ્થાન છે. જે આર્જવ સમ્યગદર્શનપૂર્વક ઉદ્ભવે છે, તે શેભન આવને સાધ્વાર્જવ કહે છે. તે આર્જવ માયા કષાયના નિગ્રહ રૂપ હોય છે–એટલે કે માયા કષાયના અભાવમાં જ સંભવી શકે છે. અથવા સાધુનું જે આજે છે તેનું નામ સાક્વાર્જવ છે. એ પ્રકારનું કથન સાધુમાર્દવ આદિ વિષે પણ સમજ. માનકષાયના નિગ્રહથી માર્દવ આવે છે, ઉપકરણ અને ગૌરવન્નયના લાઘવ ઉદ્ભવે છે, ક્રોધકષાયના નિગ્રહથી ક્ષાન્તિ ઉદ્ભવે છે અને લેભના નિગ્રહથી મુક્તિ ઉદ્દભવે છે. એ સૂ. ૧૩ છે
દેવોને પાંચ પ્રકારકા નિરૂપણ
આર્જવ યુક્ત જીવ સામાન્ય રીતે દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. તેથી હવે સૂત્રકાર વિહા વોસિરા” આ સૂવથી લઈને “ફાળH ” આ સૂત્ર પર્યન્તના પાંચ સૂત્રો દ્વારા દેવની પંચવિધતા પ્રકટ કરે છે–
ટીકર્થ–“વિણા નોરિયા પૂomત્તા” ઈત્યાદિવિમાન ભેદનું નામ જોતિ છે. તે તિમાં જે દેવ હોય છે તેમને તિષ્ક દેવે કહે છે. તે તિષ્ક દેવોના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨ ૩૩