________________
કહે છે. તેની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર ચૈાજન કરતાં પણ અધિક કહી છે. આ રીતે આ શરીર ખીજા શરીરા કરતાં અધિક અવગાહનાવાળુ' હાવાથી તેને ઔરાલિક કહ્યું છે. કહ્યું પણ છે કે- નોયળનÆમચિ " ઈત્યાદિ—
,,
જો કે વક્રિય શરીર એક લાખ ચેાજનની ઉત્કૃષ્ટ અવગાહનાવાળું હાઇ શકે છે, પરન્તુ એવી સ્થિતિમાં તે સદા અવસ્થિત રહેતું નથી, તેથી તેને અહીં ગ્રહણુ કરવામાં આવ્યું નથી-અથવા “ કામેવ ઔરાહિમ્ ” આ વ્યુત્પત્તિ અનુસાર અલ્પ પ્રદેશેાથી ઉપચિત હેાવાથી અને વિશાળ હાવાથી ભિંડની જેમ તેને ઔરાલિક કહેવામાં આવ્યુ છે. “ નૈષિ ” આ પદની સિદ્ધિ નિપાતનથી થઇ છે. અથવા-ગૌરાજમેવોરાજિન્નમ્ ' આ વ્યુત્પત્તિ અનુસાર જે શરીર એરાલ હાય છે, માંસ, અસ્થિ, સ્નાયુ આદિ વડે બધા ચેલું હોય છે તેને ઔરાલિક કહેવામાં આવે છે. પાંચ શરીરમાંનું માત્ર ઔદારિક શરીર જ માંસ, અસ્થિ આદિથી યુક્ત હાય છે—અન્ય શરીશ માંસાદિથી યુક્ત હોતાં નથી. કહ્યું પણ છે કે-‘ સત્યોમુરાનું '' ઇત્યાદિ. આ ગાથાઓના અથ ઉપર કહ્યા પ્રમાણે જ સમજવા,
વિવિધ અથવા વિશિષ્ટ ક્રિયાનું નામ વિક્રિયા છે, આ ક્રિયા વડે જે શરીરનું નિર્માણ થાય છે તેને વૈક્રિય શરીર કહે છે. કહ્યું પણ છે કે‘વિવિા ય નિકાÇા વા’’ આ વૈક્રિય શરીરના સદ્દભાવ નારકો અને દેવામાં હાય છે,
ચૌદ પૂત્રધારીઓ દ્વારા વિશિષ્ટ લબ્ધિના પ્રભાવથી, કાઈ ખાસ પ્રયાજન ઉદ્ભવવાથી તીથકર આદિની સમીપે જવાને માટે જે શરીરનું નિર્માણ કરવામાં આવે છે. તે શરીરને આહારક શરીર કહે છે. કહ્યું પણ છે કે" कज्जम्मि समुदपणे ' ઇત્યાદિ આ ગાથાના અર્થ પહેલા પ્રમાણે જ છે. આહારક શરીર થવામાં આ ચાર કારણેા છે. “ પાળિય રિદ્ધિસિળ :” ઈત્યાદિ—પ્રાણીએ પર દયા કરવાને નિમિત્તે, ઋદ્ધિ દનને માટે, છદ્મસ્થા પર અનુગ્રડ કરવાને માટે, અને શંકા નિવારણ કરવા ભગવાનની પાસે જવાને માટે તેઓ આહા૨ક શરીરનું નિર્માણ કરે છે. જ્યારે તેમનું તે કાર્ય સિદ્ધ થઈ જાય છે ત્યારે તે આહારક શરીર જેના શરીરમાંથી પ્રકટ થયુ હાય છે તેના જ શરીરમાં સમાઈ જાય છે. કયારેક તા લેકમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૧૫