________________
કેવલજ્ઞાન અને કેવલદેનનારકાદિના ખીભત્સ આદિ રૂપ શરીરને જોઈને પણ ક્ષુભિત થતાં નથી. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સબંધને લઈને હવે સૂત્રકાર શરીરોની પ્રરૂપણા કરે છે.
ટીકા - નેન્ડ્સાળ સરીગા`ધવન્ના ' ઇત્યાદિ—
નૈરચિક આફ્રિકોં કે શરીરકા નિરૂપણ
નારકાનાં શરીર કૃષ્ણાથી લઇને શુકલ પન્તના પાંચ વર્ણવાળાં અને તિક્ત (તીખા) થી લઈને મધુર પન્તના પાંચ રસવાળાં કહ્યાં છે. એ જ પ્રમાણે વૈમાનિક પન્તના ૨૪ દડકાના જીવના શરીર વિષે પણ સમજવું. એટલે કે ૨૪ દડકાના સમસ્ત જીવાના શરીર પણ પાંચ વણુવાળાં અને પાંચ રસવાળાં કહ્યાં છે, એમ સમજવું, અહી. નૈયિકાથી લઇને વૈમાનિક પન્તના સમસ્ત જીવેાનાં શરીરને જે પાંચ વર્ણોવાળાં અને પાંચ રસવાળાં કહ્યાં છે, તે નિશ્ચયનયને આધારે કહેવામાં આવેલ છે, તેમ સમજવું, વ્યવ હારનયની માન્યતા અનુસાર તે આ ૨૪ દંડકના જીવમાંના પ્રત્યેક દડકના જીવેાના શરીરમાં એક વણુની પ્રચુરતા હાય છે, તે કારણે તેમને કૃષ્ણાદિ પ્રતિનિયત વણુ વાળા કહેવામાં આવે છે.
જીવાનાં શરીર પાંચ પ્રકારનાં હોય છે—(૧) ઔદારિક (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) કામણુ અને (૫) તૈજસ,
પ્રધાન (મુખ્ય) શરીરને ઔદારિક શરીર કહે છે. ઔદ્યારિક શરીરમાં જે પ્રધાનતા કહી છે તે તિથ કર આદિના શરીરની અપેક્ષાએ કહી છે. અથવા- ગોહિલ્ ” ની સસ્કૃત છાયા “ ઔરાલિક ” પણ થાય કરાલ ’’ એટલે વિશાળ, જે શરીર વિશાળ
હાય છે તેને ઔદાકિ
છે.
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૧૪