________________
(તીખા) થી લઈને મધુર પર્યન્તના પાંચ ૨સ અહીં ગ્રહણ કરવા. કામગુણુ પાંચ હાય છે—(૧) શબ્દ, (૨) રૂપ, (૩) ગન્ધ, (૪) રસ અને (૫) ૫. જીવા પાંચ સ્થાનામાં આસક્ત થાય છે—શબ્દથી લઇને સ્પશ પન્તના પાંચ સ્થાને અહીં સમજી લેવા. જીવ શબ્દાદિક પાંચ સ્થાને પ્રત્યે રાગ કરે છે, તેમના પ્રત્યે માહિત થાય છે, તેમના પ્રત્યે ગૃદ્ધ (લેલુપ) થાય છે, અને તે પાંચમાં જ જીવ એકચિત્ત થાય છે. આ પાંચ સ્થાનાની તરફ આકર્ષિત રહેલા જીવ અન્તે વિનિઘાત (મૃત્યુ) પ્રાપ્ત કરે છે. આ સમસ્ત કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—જો કે વર્ણમાં અને રસામાં સયાગજન્ય વર્ણોની અપેક્ષાએ અને સચેાગી રસાની અપેક્ષાએ પાંચ કરતાં પણ અધિક પ્રકારો સલવી શકે છે, પરન્તુ અહીં પાંચ સ્થાનનું કથન ચાલતું હોવાથી પાંચ મુખ્ય વર્ણ અને પાંચ મુખ્ય રસનું જ સ્થન કર્યુ છે.
" काभ्यते इति कामाः ते च ते गुणाश्च इति कामगुणाः આ કમ ધાર્ય સમાસ અનુસાર જે ગુણુ કામનાના વિષયભૂત અને છે, તેમને કામશુ કહે છે. અથવા મદનાભિલાષાના અગર અભિલાષા માત્રના જે ઉત્પાદક હાય છે, એવાં પુદ્દગલષમ' કામગુણ છે, તે શબ્દાદિ સ્વરૂપ હોય છે, અને તેમની સખ્યા પાંચની છે. જીવા શબ્દથી લઈને સ્પર્શ પર્યન્તના પાંચ સ્થાનામાં આસક્ત થાય છે. આ પક્ષે અહીં એવા અથ થાય છે કે પાંચ ઇન્દ્રિયા વડે જીવ રાગાદિકાના કારણરૂપ શબ્દાદિકામાં આસક્ત થાય છે. (૪) આ રીતે જીવ શબ્દાકિ પાંચ સ્થાનામાં આસક્તિના કારણભૂત રાગથી યુક્ત બને છે. તે શબ્દાર્દિક રૂપ વિષયેામાં અનેક દાષા જોવા છતાં પણ જીવ પેાતાની અશ ક્તિને કારણે તેમાંથી છૂટવાને બદલે તેમાં વધારેને વધારે મૂôિત ( આસક્ત) થતા રહે છે. અચેતન જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે. અથવા તેમનું રક્ષણ કરવાને માટે આગ્રહવાળા બને છે. (૬) “દૃન્તિ ” તેએ પ્રાપ્ત વસ્તુઓથી સંતોષ પામતાં નથી અને અપ્રાપ્ત વસ્તુએની અધિકમાં અધિક લાલસાથી અંધાયેલા રહે છે. (૭) અશ્રુવપદ્યન્તે ” તે તેમાં એકચિત્ત ખની ગયા હાય છે, અથવા તેની પ્રાપ્તિને માટે અધિકમાં અધિક પ્રયત્નશીલ રહે છે. (૮) જેવી રીતે મૃગાદિ જીવા શબ્દાદિક વિષયામાં લુબ્ધ થઇને પોતાના પ્રિય
'
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
""
२०७