________________
વાદ્યાર્દિકે ભેઠોંકા નિરૂપણ
આ પ્રકારે દેવગતિમાં ઉત્પત્તિના કારણેાનુ નિરૂપણ કરીને હવે સૂત્રકાર વાદ્યોના ભેદોનું નિરૂપણ કરે છે. દેવે વાદ્ય અને નાટક આદિમાં રતિવાળા હાય છે, તે સૌંબધને લીધે હવે છ સૂત્રો દ્વારા નિરૂપણુ કરવામાં આવે છે. “ પનદે વને ત્તે ' ઇત્યાદિ—
ટીકા-વાદ્યના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) તત, (ર) વિતત, (૩) ઘન અને (૪) ષિર. ચામડાથી મઢેલાં ઢોલ, વીણા આદિ તત વાઘે છે. પટહુ આદિ વિતત છે. આલર ઘટું આદિ ઘનવાધો છે. અને છિદ્રોવાળાં શંખ વાંસળી આદિ શુષિર વાદ્યો છે.
“ સઁકનિંદ્દે સટ્ટ' નાટય ચાર પ્રકારનાં કહ્યાં છે. નટની સાથે સબંધ ધરાવનારાં નૃત્ય, ગીત, વાદ્ય અને કર ચરણુ આદિની વિશિષ્ટ ચેષ્ટાઓને અહી' નાટયપદથી ગ્રહણુ કરવામાં આવેલ છે. તે નાયના ચાર પ્રકારો નીચે પ્રમાણે છે—(૧) અંચિત, (૨) રિભિત, (૩) આરભટ અને સેલ. આ ચાર ભેદોનુ વર્ણન ભરતાદિ નાટયગ્રન્થામાંથી વાંચી લેવું.
“ વજિંદું શૈક્” ઇત્યાદિ—ગેય ( ગીત ) ચાર પ્રકારના હોય છે. ગાવાને ચાગ્ય જે ડાય છે તેને ગેય કહે છે. ગેયમાં ગીત ગાવામાં સ્વરને સચાર આદિ થાય છે. તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) ઉત્ક્ષિપ્તક (ર) પત્રક, (૩) મન્ત્રક અને (૪) રવિન્દ્રય. તેમાં ‘રાવિન્દય ’ આ ગામઠી શબ્દ છે. ગેયના આઠ ગુણુ નીચે પ્રમાણે કહ્યાં છે. “ વુાં ર્ત્ત ૨ અરુંજિલ ૨૦ ઇત્યાદિ. આ શ્લોકાને લાવા નીચે પ્રમાણે છે.
(૧) જે ગેય સમસ્ત સ્વરા અને કલાઓથી યુક્ત હાય છે, તે ગેયને પૂર્ણ કહેવાય છે. (ર) ગેય રાગથી યુક્ત જે ગેય હાય છે તેને રક્ત કહે છે (૩) અન્ય અન્ય સ્ફુટ સ્વર વિશેષાથી શાભાયમાન જે ગેય હાય છે તેને વ્યક્ત કહે છે. (૪) જે ગેય અક્ષર અને સ્વરની સ્પષ્ટત થી યુક્ત હોય છે તેને વ્યક્ત કહે છે. (૫) જે ગેયમાં સ્વર તૂટતેા નથી–સૂર ફાર્ટી જતા નથી તે ગેયને અવિષ્ટ કહે છે. (૬) વર્ષાકાળે મત્ત એવી કાયલના સ્વરના જેવા જે મધુર સ્વર હોય છે તે ગેયને મધુર કહે છે. (૭) જેમાં સ્વરાને ( સુરાના ) સ‘ચાર રમત રમાતી હાય-સૂરાની રમત જામી હોય એવી પ્રતીતિ થાય છે તે ગેયને સુકુમાર કહે છે. (૮) જે ગેયમાં તાલની અને વાંસળી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૮૯