________________
છે, અને પરલેાકમાં પણ આપણું કલ્યાણ કેવી રીતે થાય તે બતાવે છે, તેવા જીવાને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. સદ્ગુરુ જ આ પ્રકારના હોય છે. બીજા પ્રકારનું સ્પષ્ટીકરણ—જે જીવા આલેકમાં તે આપણે સ્નેહી અનીને આપણું હિત કરનારા હોય છે, પણ પરલેાકના હિતના વિઘાતક હાય એવાં જીવાને મિત્ર અમિત્ર રૂપ ખીજા પ્રકારમાં ગણાવી શકાય છે. જેમકે પુત્ર, સ્ત્રી આદિને આ ભાંગામાં મૂકી શકાય.
ત્રીજા પ્રકારનું સ્પષ્ટીકરણ—જે જીવા પહેલાં પ્રતિકૂળ હોવાને કારણે અમિત્ર રૂપ હોય છે, પણ તેમને કારણે જ આપણને સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ ઉત્પન્ન થતા હાવાને કારણે, આપણેા પરભવ સુધારવામાં જેએ કારણભૂત અને છે, એવા જીવાને ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે. જેમકે અવિનીત પત્ની, પુત્ર આદિને આ પ્રકારના જીવા ગણી શકાય છે.
ચેાથા ભાંગાનું સ્પષ્ટીકરણ—જે જીવા પહેલાં પણ પ્રતિકૂળ હાવાથી અમિત્ર રૂપ હાય છે, અને પાછળથી પણુ સ’કલેશ પરિણામાના ઉત્પાદક હાવાને કારણે દુર્ગાંતિના નિમિત્ત રૂપ હાવાને કારણે અમિત્ર રૂપ જ રહે છે, એવાં અવિનીત પુત્ર, પત્ની આદિને આ ચાથા પ્રકારમાં મૂકી શકાય છે.
“ વત્તા પુલિઽાચા ” Úત્યાદિ—આ પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકારા કહ્યા છે—મિત્ર-મિત્રરૂપ, (૨) મિત્ર-મમિત્રરૂપ, (૩) અમિત્ર-મિત્રરૂપ અને (૪) અમિત્ર-અમિત્રરૂપ.
હવે આ ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—(૧) કોઇ એક મનુષ્ય એવા હાય છે કે જેના હૃદયમાં આપણા પ્રત્યે સાચા પ્રેમ હોય છે અને તેના બાહ્ય વ્યવહાર, હાવભાવ આદિ પ્રવૃત્તિ પણ સ્નેહપૂર્ણ જ હોય છે. એવા મનુષ્યને મિત્ર-મિત્રરૂપ કહી શકાય છે. (૨) કોઇ માણસ એવા હોય છે કે જેના હૃદયમાં તે આપણા પ્રત્યે સ્નેહ હોય છે, પણ તેનું બાહ્ય વન મિત્રને ચાગ્ય નહીં હોવાથી તે અમિત્રરૂપ લાગે છે. (૩) કોઇ એક મનુષ્ય એવા હોય છે કે જેનું હૃદય વાસ્તવિક સ્નેહ વિનાનું હોય છે, પણ તેના માહ્ય વર્તનને કારણે-સ્નેહના દર્ભને કારણે તે આપણને મિત્રરૂપ લાગે છે. (૪) કાઈ એક મનુષ્ય આન્તરિક અને બાહ્ય અને રૂપે સ્નેહ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૭૯