________________
દઈને નિરશ પામતું રહે છે. આત્માના અધ્યવસાય દ્વારા જ આવું અન્યા કરે છે. એ જ વિષયને સૂત્રકારે “ મોજૂળ આર્ચ લટ્ટુ ’’ ઈત્યાઢિ ગાથા દ્વારા પ્રકટ કર્યાં છે. આ રીતે ખીજા ભાંગાનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર ખાકીના લાંબાનું સ્પષ્ટીકરણ કરે છે—
જે કમ અશુભ રૂપે બદ્ધ થવા છતાં પશુ શુભ રૂપે ઉદયમાં આવીને શુભવિયાક આપે છે તેને અશુભ-શુભ વિપાકવાળું કહે છે. જે કમ અશુભ રૂપે જ ખદ્ધ થઈને અશુભ વિપાક આપનારુ હાય છે, તે કમને અશુભઅશુભ વિપાકવાળુ કહે છે.
વર્ણવ્યદું મેં ” ઈત્યાદિ—કમના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) પ્રકૃતિ કમ, (૨) સ્થિતિ કમ*, (૩) મનુભાવ કર્યાં અને (૪) પ્રદેશ ક્રમ ચાથા સ્થાનના ખીજા ઉદ્દેશામાં જે અન્યસૂત્ર આપવામાં આવ્યું છે તેને આધારે આ ચારે પ્રકારના કર્મોની વ્યાખ્યા સમજી લેવી. ॥ સૂ. ૨૬॥
((
ચાર પ્રકાર કે સંધકે સ્વરૂપ કા નિરૂપણ
આ ચારે પ્રકારના કર્માનું સ્વરૂપ સંધમાં જ જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર સંઘના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “ ચરૢિ સંધે વળત્તે ” ઈત્યાદિ—
*ઃ
'
ટીકા –સ’ધ ચાર પ્રકારના કહ્યો છે-(૧) શ્રમણ (સાધુ), (૨) શ્રમણી (સાદ વી) (૩) શ્રાવક અને (૪) શ્રાવિકા. ગુણુને પાત્ર એવા જીવેના જે સમૂહ છે. તેનું નામ સંઘ છે. શ્રમણને અર્થ નીચે પ્રમાણે છે-“ જાન્યન્તિવૃત્તિ અમળાઃ જેઓ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે તેમને શ્રમણુ કહે છે. અથવા समणा આ પદની સંસ્કૃત છાયા સમનવ્રુ ” લેવામાં આવે, તે તેના અ આ પ્રમાણે થાય છે-શેાલન મનથી-નિદાન પરિણામ રૂપ પાપથી રહિત ચિત્તવાળા જીવને “ સમનસ: ” કહે છે-અથવા સ્વજના અને અન્ય લેાકા પ્રત્યે સમભાવ રાખનાર માણસને સમનસ કહે છે. અથવા
66
t'
ܕܕ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
'
सं अणन्ति
૧૭૧