________________
(૧) શુભ-શુભ વિપાકવાળુ, (૨) શુભ-અશુભ વિપાકવાળુ, (૩) અશુભ-શુભ વિપાકવાળું અને (૪) અશુભ-અશુભ વિપાકવાળુ,
જે કમ શુભ ડાય છે, તે સાતાવેદનીય રૂપ હોય છે, અને સાતાવેઢનીય રૂપે બદ્ધ થઈને સાતાવેદનીય રૂપે જ યમાં આવે છે તે કર્મને શુભશુભ વિપાકવાળુ' કહે છે
tr
જે કમ શુભ રૂપે બદ્ધ થવા છતાં પણુ અશુભ વિપાકવાળુ હોય છે. સક્રમણુ નામના રણુને લીધે અશુભ રૂપે ઉદયમાં આવે છે-એવા કમને શુભ-અશુભ વિપાકવાળુ કહ્યુ છે. એક કમ માં ખીજા ક્રમના પ્રવેશ થઈ જવા અથવા એક ક્રમનું ખીજા ક્રમ રૂપે પરિવર્તન થઈ જવુ' તેનું નામ સંક્રમણ છે. સંક્રમણ કરણને લીધે કર્માંમાં એવુ પરિવર્તન થાય છે. કહ્યું પણ છે કે--- मूलप्रकृत्यभिद्मा ” ઇત્યાદિ. આ બ્લેકના ભાવાથ નીચે પ્રમાણે !! મૂળ ક્રમ પ્રકૃતિએ!નું પરસ્પરમાં સ’કમણુ થતું નથી, એટલે કે એક મૂળ પ્રકૃતિ મીજી મૂળ પ્રકૃતિ રૂપે બદલાતી નથી-તે સ્વમુખે જ નિરા પામતી રહે છે પરન્તુ ઉત્તરપ્રકૃતિઓમાં આ પ્રકારના નિયમ નથી. જાતીય ઉત્તર પ્રકૃતિએનું પરસ્પરમાં સંક્રમણુ થાય છે ખરૂં એટલે કે એક પ્રકૃતિનું ખીજી પ્રકૃતિરૂપે પરિવર્તન થતુ જોવામાં આવે છે પશુ ખરું. જેમકે મતિજ્ઞાનાવરણુ બદલાઇને શ્રુતજ્ઞાનાવરણ રૂપ થઈ જાય છે, અને આવુ' પરિવર્તન થાય ત્યારે ઉદયકાળે તે તેનું ફળ તે રૂપે આપે છે. આ પ્રમાણે સઘળી ઉત્તર પ્રકૃતિએ. વિષે પણ સમજવું. કાઇ કાઈ એવી ઉત્તર પ્રકૃતિએ પણ છે કે જેમનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી. જેમકે દશન મેહનીયનુ ચારિત્ર માહનીય રૂપે અને ચારિત્રમેહનીયનુ દન મેહનીય રૂપે સક્રમણ થતું નથી. હા, દન મહુનીયના અવાન્તર ભેદોનુ' પરસ્પરમાં સંક્રમણ અવશ્ય થઈ શકે છે, અને ચારિત્રમાહનીયના અવાન્તર ભેટ્ટનું પણ પરસ્પરમાં સ`ક્રમણ સ’ભવી શકે છે. એજ પ્રમાણે ચારે આયુએ પણ પરસ્પરમાં સંક્રમણ થતું નથી, એટલે કે એક આયુના પરમાણુઓ બદલાઈ જઈને બીજા આયુના પરમાણુઓ રૂપે કદી પણ પરિશુમિત થતાં નથી, પરન્તુ પ્રત્યેક આયુ સ્વમુખે જ ફળ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૭૦