________________
તેમણે તેને ઘરને અમુક ભાગ ઉતરવા માટે આપે તે સાધુ તે ભાગમાં ઉતર્યો. તે ચારે છિએ તે સાધુને ચારિત્રભ્રષ્ટ કરવા માટે આખી રાત ઉપ સર્ગ કરતી રહી. છતાં તે સાધુ ચલાયમાન થયે નહીં. આ પ્રકારના ઉપ. સને કુશીલ પ્રતિસેવન, ઉપસર્ગો કહે છે.
નિરિકવરોળિયા ૩વસ” તિર્યંચ દ્વારા જે ઉપસર્ગ કરાય છે તેમના ચાર પ્રકાર છે–(૧) ભાય ઉપસર્ગ, (૨) પ્રાધેષ ઉપસર્ગ, (૩) આહાર હેતુક ઉપસર્ગ અને (૪) અપત્યલયન સંરક્ષક ઉપસર્ગ. જે ઉપસર્ગો ભયને લીધે ઉત્પન્ન થાય છે, તેમને ભાય ઉપસર્ગ કહે છે. જેમકે કૂતરા આદિ કરડવાના ભયથી જે ઉપસર્ગ ઉત્પન્ન થાય છે તેમને ભાય ઉપસર્ગ કહે છે. પ્રાપ ઉપસર્ગ–જે ઉપસર્ગ પ્રષથી ઉત્પન થાય છે તેને પ્રાધેષ ઉપસ કહે છે. જેમકે ચંડકૌશિક નાગે મહાવીર પ્રભુને ડંસ દેવા રૂપ જે ઉપસર્ગ કર્યો હતો તેને કાઢેષ ઉપસર્ગ કહી શકાય. જે ઉપસર્ગોમાં આહાર જ કારણ રૂપ હોય છે-એટલે કે આહારને નિમિત્તે સિંહાદિક હિંસક પશુઓ જે ઉપદ્રવ કરે છે તેને આહારહેતુક ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ કરવા પાછળ સંતાનેનું રક્ષણ અથવા માળા આદિ રહેઠાણનું સંરક્ષણ કારણભૂત હોય છે, તે ઉપસર્ગને અપત્યલયન સંરક્ષણક ઉપસર્ગ કહે છે. જેમકે ચીબરી, કાગડી આદિ પક્ષીઓ તેમનાં બચ્ચાઓ અને માળાઓના રક્ષણને માટે આ પ્રકારના ઉપસર્ગો કરે છે,
“સાચવેળા ” ઈત્યાદિ–આમસંચેતનીય ઉપસર્ગ પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) ઘટ્ટનક, (૨) પ્રપતનક, (૩) સ્તંભતક અને (૪) શ્લેષણ. જે ઉપસર્ગોનું કારણ સંઘટ્ટન હોય છે, તે ઉપસર્ગોને ઘટ્ટનક કહે છે. જેમકે આંખમાં પડેલ કણને સંઘફ્રિત કરવાથી–એટલે કે તેને કાઢવા માટે હાથ વડે આંખ ચોળવાથી નેત્રમાં પીડા થાય છે. આ પ્રકારના ઉપસર્ગને ઘટ્ટનક ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ પ્રપતનને કારણે થાય છે. જેમકે બેદરકારીથી ચાલતાં ચાલતાં પડી જવાથી હાથ પગ ભાંગે છે કે મચકેડાય છે, આ પ્રકારના ઉપસર્ગોને પ્રપતનક ઉપસર્ગ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૬૮