________________
પશુ તરી જાય છે. (૪) કૈાઇ એક તરવૈયા એવા હાય છે કે જે અલ્પ શક્તિવાળા હોવાથી ગેપદને તરીને ગેપદમાં જ દુઃખી દુઃખી થઈ જાય છે. તરવૈયાની જેમ પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે-કેઈ એક પુરુષ એવા હાય છે કે જે સમુદ્રને તરવા જેવું દુસ્તર-દુઃસાધ્ય કાર્ય પૂર્ણ કરે છે, પણ ક્ષયાપશમની વિલક્ષણતાને લીધે એવાં જ કાઈ ખીજા દુઃસાધ્ય કાર્યમાં પડતા નથી. એ જ પ્રમાણે ખાકીના ત્રણ ભાંગા પણુ સમજી લેવા. ॥ સૂ૦ ૨૩ ॥
કુમ્ભ કે દ્દષ્ટાંત સે પુરૂષજાત કા નિરૂપણ
અહીં જે તરકા ( તરવૈયા ) નું કથન કર્યું, તેએ વિશિષ્ટ પુરુષા રૂપ જ હોય છે, આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર કુંભના દૃષ્ટાન્ત દ્વારા પુરુષ વિશેષાનું નિરૂપણ કરે છે. વારિ મા વળત્તા ” ઈત્યાદિ—
("
ટીકા-કુંભના ચાર પ્રકાર કહ્યા છે-(૧) કાઈ એક કુંભ એવા ડાય છેકે જે પૂણુ ( સર્વાંગ સ`પન્ન અથવા પ્રમાણુ સ`પન્ન ) હાય છે, અને ઘી, મધ આાદિથી ભરેલા હાય છે. (૨) કેાઈ એક કુ'ભ પૂર્ણ ( સમસ્ત અવયાથી ચુક્ત) હાય છે, પરંતુ મધ, ઘી આદિ દ્રા તેમાં ભરેલાં ન હેાવાને કારણે ખાલી હોય છે. (૩) કાઈ એક કુલ એવા હોય છે કે જે અપૂણુ (પૂર્ણ આગેવાળા અથવા નાના) હોવા છતાં પણુ મધ, ઘી આદેિથી પૂર્ણ ડાય છે. (૪) કોઈ એક કુંભ એવા હાય છે કે જે અપૂણુ અગેવાળા અથવા તુચ્છ ) હૈ.ય છે અને તેમાં ઘી, મધ આદિ દ્રવ્યે ભરેલાં નહીં હાવાને કારણે પણ અપૂણુ જ હાય છે.
અથવા આ રીતે પણ ચાર ભાંગા અને પહેલાં પણ મધ આદિથી ભરેલા હૈાવાને કારણે પણ તે દ્રબ્યાથી ભરેલા હેાવાને કારણે પૂર્ણ જ ખાકીના ત્રણ ભાંગા પણુ સમજી લેવા.
છે-(૧) કાઈ એક કુંભ પૂર્ણ હોય છે અને પછી હોય છે. એ જ પ્રમાણે
??
“ મેય સત્તારિત ચા ” ઇત્યાદિ એ જ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે—(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે જાત્યાદિ ગુણાથી પૂણુ હાય છે અને જ્ઞાનાદિ ગુણેાથી પણ પૂર્ણ હાય છે. અથવા તે પહેલાં ધન અથવા ગુણેાથી પૂર્ણ હાય છે, અને પછી પણ તેનાથી પૂછુ જ રહે છે. એ જ પ્રમાણે ખાકીના ત્રણ ભાંગા પણુ સમજી લેવા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૬ ૧