________________
શક્તિ અપાર છે. સમુદ્રમાં તરવાને વિચાર કરીને સમુદ્રમાં જ તરનાર માણસમાં પણ શક્તિનું બાહુલ્ય સમજવું. ગા૫દમાં તરવાને વિચાર કરીને ગેપદમાં જ તરનાર માણસમાં તરવાની શક્તિને અભાવ અથવા તેની શક્તિની અલપતા છે એમ સમજવું.
- હવે સૂત્રકાર આ ચાર પુરુષ પ્રકારનું બીજી રીતે સ્પષ્ટીકરણ કરે છે– (૧) કોઈ એક પુસવ એવો હોય છે કે જે સમુદ્રના જેવી દુસ્તર સર્વવિરતિ ધારણ કરવાનો નિશ્ચય કરે છે અને સર્વવિરતિ રૂપ ચારિત્રની આરાધના કરે છે. આ પ્રકારને પુરુષ “ સમુદ્ર તાનિ'' ઈત્યાદિ પહેલા ભાંગામાં ગણાવી શકાય છે. “ તામિ ” આ પદને અર્થ જે “ શનિ ” લેવામાં આવ્યું છે તે ધાતુની અનેકાર્થતાની અપેક્ષાએ લેવામાં આવે છે. સંક૯પ અનુસાર જે માણસ કામ કરે છે તે માણસ તે કામ કરવાને સમર્થ હેવાને કારણે તે કામ કરી શકે છે. (૨) કોઈ એક પુરુષ એ વિચાર કરે છે કે “હું સમુદ્રના જેવું દુસ્તર એવું સર્વવિરતિ રૂપ ચારિત્ર ધારણ કરું,” પણ સર્વ વિરતિ રૂપ ચારિત્રને ધારણ કરવામાં પોતાને અસમર્થ સમજીને તે ગેપદ સમાન સરળ એવા દેશવિરતિ રૂપ અ૯પતમ ચારિત્રનું પાલન કરે છે. (૩) (૩) કે પુરુષ એ વિચાર કરે છે કે “હું રોષદના સમાન સરળ એવા દેશવિરતિ રૂપ ચારિત્રનું પાલન કરૂં, ” પરંતુ તેને એમ લાગે છે કે સર્વ વિરતિ આદિ રૂપ ચારિત્રનું પાલન કરવાને પણ પોતે સમર્થ છે, તેથી તે સમુદ્રના જેવા દસ્તર સર્વવિરતિ આદિ રૂપ ચારિત્રને ધારણ કરી લે છે. (૪) કોઈ એક પુરુષ એ વિચાર કરે છે કે “ગેપદ સમાન સુસાધ્ય દેશવિરતિ આદિ રૂપ ચારિત્રનું હું પાલન કરું,” આ પ્રમાણે તે વિચાર કરીને તે દેશવિરતિ રૂપ ચારિત્રને જ ધારણ કરે છે, કારણ કે તે પિતે એમ માને છે કે સર્વવિરતિ રૂપ ચારિત્રનું પાલન કરવાને પોતે સમર્થ નથી
ત્તત્તર ત ” ઈત્યાદિ–ચાર પ્રકારના તરવૈયા કહ્યા છે– (૧) કોઈ એક તરવૈયો એ હેય છે કે જે પહેલાં તે સમુદ્રને તરી જાય છે, પણ પાછળથી તેની શક્તિનો હાસ થઈ જવાથી તે સમુદ્રમાં દુઃખી થઈ જાય છે તેને ફરી તરીને પાર કરવાને અસમર્થ બની જાય છે. (૨) કોઈ એક તરવૈયા ગેખર પરિમિત જળયુક્ત જળાશયને તરવાનો પ્રયત્ન કરે છે પણ એમ કરતાં કરતાં તેની શકિતને હાસ થઈ જવાથી તે જળાશયને પાર કરતાં કરતાં દુઃખી થાય છે. (૩) કોઈ એક તરવૈ ગેપદને તર્યા બાદ પ્રચુર શકિતના પ્રભાવથી સમુદ્રને
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩