________________
મતિથી અને (૪) પરિયડ રૂપ અર્થનું વારંવાર ચિન્તવન કર્યા કરવાથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. સૂ. ૨૦ છે
કામ કે સ્વરૂપ કા નિરૂપણ
ઉપર્યુક્ત સંજ્ઞાઓ શબ્દાદિ રૂપ કામ વિષયવાળી હોય છે, તેથી હવે સૂત્રકાર કામે (વિષય) નું નિરૂપણ કરે છે. “afar #ામr goળા”ઈત્યાદિ
ટીકાર્યું–કામ ચાર પ્રકારનાં કાા છે–(૧) શૃંગાર, (૨) કરુણ, (૩) બીભત્સ અને (૪) રૌદ્ર. ચાહના (અભિલાષા) ના વિષય રૂપ જે હોય છે તેમને કામ” કહે છે. તે કામ શબ્દાદિ રૂપ હોય છે તેના શૃંગાર આદિ જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-વૃંગાર રૂપ કામને સદ્ભાવ દેવામાં હોય છે, કારણ કે શ્રુગાર રતિરૂપ હોય છે અને દેવે એકાતિક રૂપે (સંપૂર્ણતઃ ) મનેજ્ઞ હેય છે, તેથી તેઓ પ્રકૃઇ રતિરસથી સંપન્ન હોય છે. કહ્યું પણ છે કે-“ચવાડ g-નારવ્યોન્ચ થોરિબતિ અંજારઃ” પરસ્પરમાં રક્ત (આસક્ત) સ્ત્રી પુરુષોને જે વ્યવહાર છે તેનું નામ રતિ છે, અને તે રતિ જ શૃંગાર રૂપ છે.
કરુણરૂપ કામને સદ્ભાવ મનુષ્યમાં હોય છે, કારણ કે તેઓ દેના જેવા મનેઝ હેતા નથી, તેઓ જોતજોતામાં એક ક્ષણ માત્રમાં જ નષ્ટ થઈ જાય છે, અને શેચનરૂપ હોય છે
કરુણ રસ શોક સ્વભાવવાળ હોય છે. કહ્યું પણ છે કે-“વાહ શોતિતિ ” બીભત્સ કામને સદ્ભાવ તિર્યંચ નિમાં ઉત્પન્ન થયેલાં પક્ષીઓ, પ્રાણીઓ આદિમાં હોય છે બીભત્સ કામ નિંદનીય હોય છે, કારણ કે બીભત્સ રસ જુગુપ્સાજનક હોય છે. કહ્યું પણ છે કે–“મતિ મત વીણતર” જુગુપ્સા પ્રકૃતિવાળે બીભત્સરસ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૫૬