________________
વળી સંવાસન નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કેઈ એક દેવ દેવી સાથે સંવાસ કરે છે. (૨) કોઈ એક દેવ માનુષી (મનુષ્ય જાતિની સ્ત્રી સાથે સંવાસ કરે છે. (૩) કેઈ એક મનુષ્ય દેવીની સાથે સંવાસ કરે છે અને (૪) કેઈ એક મનુષ્ય માનુષી સાથે સંપાસ કરે છે. જા
વળી સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કોઈ એક અસુર અસુરીની સાથે સંવાસ કરે છે. (૨) કેઈ એક અસુર મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. (૩) કેઈ એક મનુષ્ય અસુરી સાથે સંવાસ કરે છે. (૪) કેઈ એક મનુષ્ય મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. દા
સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કેઈ એક રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૨) કેઈ એક રાક્ષસ મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. (૩) કે એક મનુષ્ય રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૪) કેઇ એક મનુષ્ય મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. છેલ્લા - આ સાત સૂરોમાંનું પહેલું સૂત્ર સામાન્ય સૂત્ર છે. બાકીના જે છ સૂત્ર છે તેમાં દેવ અસુર, દેવ રાક્ષસ, દેવ મનુષ્ય, અસુર રાક્ષસ, અસુર મનુષ્ય અને રાક્ષસ મનુષ્યના સગથી ચતુર્ભાગી બની છે. આ પ્રકારે છ સૂત્ર અને એક સામાન્ય સૂત્ર મળીને કુલ સાત સૂત્રોનું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે. જે સૂ૧૭ છે
અસુરાદિ ચાર પ્રકાર કે અપદવંસ કા નિરૂપણ
“રષ્યિ બદ્ધ gov?” ઈત્યાદિ–(સૂ. ૧૮)
ચારિત્ર અથવા ચારિત્રના ફળને વિનાશ થશે તેનું નામ “અપવૅસ” છે તે અપવૅસના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે –
(૧) આસુર, (૨) અભિગ, (૩) સામેહ અને (૪) દેકિબિષ જે. અપદવંસ અસુર ભાવનાથી થાય છે તે અપવૅસને આસુર અપક્વંસ કહે છે અથવા જે અનુષ્ઠામાં વર્તમાન (રહેલે) જીવ અસુરત્વનું ઉપાર્જન કરે છે એવા અનુષ્ઠાનેથી આત્માને ભાવિત (યુક્ત) કરે તેનું નામ આસુરભાવ છે.
જે અપવૅસ અભિગ ભાવનાને લીધે જનિત હોય છે તેને આભિયોગ અપવ્વસ કહે છે. બીજે અપક્વંસ સંમેહ ભાવનાને લીધે ઉત્પન્ન થયેલ હોય છે તેને સામે અપક્વંસ કહે છે.
મૂઢાત્માવાળા જે મિથ્યાદષ્ટિ દેવવિશેષ છે તેમને અહીં સંમેહ પદથી ગ્રહણ કરવામાં આવ્યા છે તેમની જે ભાવના છે તેનું નામ સંમોહ છે ૩ જે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૪૫