________________
અનિષ્કૃષ્ટ (સબળ-શક્તિસંપન્ન) હેવા છતાં પણ શરૂઆતમાં કષાય પર વિજય પ્રાપ્ત કરી શકતું નથી પણ પાછળથી કષા પર વિજય પ્રાપ્ત કરી લે છે એવા પુરુષને “અનિષ્ણુણ-નિષ્પણ” રૂપ ત્રીજા ભાંગામાં મૂકી શકાય છે. (૪) જે પુરુષ તપ પણ કરતા નથી અને કષાયોને જીતતે પણ નથી તેને ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. ૩૯
આ સૂત્રની પુષ્ટિ નિમિત્તે સૂત્રકાર આ બીજું સૂત્ર કહે છે-“વત્તારિ પુરિજ્ઞાચા” ઈત્યાદિ–નીચે પ્રમાણે પણ ચાર પુરુષપ્રકારે કહ્યા છે-(૧) નિષ્કૃષ્ટ-નિષ્ણાત્મા, (૨) નિષ્ફ8-અનિષ્કૃષ્ટાત્મા, (૩) અનિષ્ણુછાત્મા-નિષ્ફe અને (૪) અનિષ્કૃષ્ટાત્મા-અનિષ્કૃષ્ટાત્મા.
સ્પષ્ટીકરણ–(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે તપસ્યાથી શરીરને કશ કરી નાખે છે અને કષાયને બિલકુલ નિમૂળ કરી નાખે છે (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે તપસ્યાથી શરીરને ક્રશ કરી નાખવા છતાં પણ કષાયને નિર્મૂળ કરી શકતા નથી. એ જ પ્રમાણે બાકીના બે ભાંગા પણ સમજી લેવા. ૪૦
૩૯ માં સૂત્રમાં “નિષ્કૃષ્ટ-નિકૃષ્ટ” જે પહેલે ભાંગે છે તેને નીચે પ્રમાણે અર્થ પણ થાય છે–-કઈ એક પુરુષ એ હેય છે કે જે પહેલાં પણ તપસ્યાથી કુશીકૃત દેહવાળ હોય છે અને પછી પણ તપસ્યા ચાલુ રાખીને કૃશીકૃતદેહવાળો જ રહે છે. એટલે કે પહેલાં પણ તપસ્યા કરે છે અને પછી પણ તપસ્યા ચાલુ જ રાખે છે એટલે કે જીવે ત્યાં સુધી તપસ્યા કર્યા જ કરે છે. આ પ્રકારને અર્થ કરીને સૂત્રની વ્યાખ્યા કરવી જોઈએ. અને આ જે ૪૦ મું સૂત્ર કહ્યું છે, તેમાં આગળ બતાવ્યા પ્રમાણે જ વ્યાખ્યા કરવી જોઈએ. ૩૯માં સૂત્રમાં “શીતગાયત્વ7 વરરાન્નત્તિો મરીરિ" આ પ્રકારની વ્યાખ્યા કરવી જોઈએ નહીં,એવી વ્યાખ્યા તે ૪૦માં સૂત્રમાં કરવી જોઈએ.
“ રારિ કુરિવાજા” ઇત્યાદિ–પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) બુધ, બુધ, (૨) બુધ-અબુધ, (૩) અબુધ-બુધ અને (૪) અબુધ–અબુધ હવે આ ચારે ભાંગાને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છેજે પુરુષ સન્ક્રિયા સંપન્ન હોય છે અને વિવેકસંપન્ન મનવાળો હોય છે તેને “બુધ બુધ” રૂપ પહેલા ભાંગામાં મૂકી શકાય છે કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૪ ૨