________________
ક્ષુદ્રપ્રાણિયોંકા નિરૂપણ
66
* વર્તાવ્યા ૨૩વચા ફળત્તા” ઈત્યાદિ—( સૂ ૧૪ )
ચાપગા જાનવરોના ચાર પ્રકાર કહ્યા છે—(૧) એક ખરીવાળાં (૨) એ ખરીવાળાં, (૩) ગંડીપદવાળા (૪) નયુક્ત પગવાળાં. ચાર પગવાળાં જાનવરને ચતુષ્પદ કહે છે, જેના પગની ખરીમાં ફાટ હાતી નથી એવા પ્રણીઓને એક ખરીવાળાં કહે છે જેમકે ઘેાડા. જે પ્રાણીના પ્રત્યેક પગની ખરીમાં ક્ટ હાય છે એવાં પ્રાણીઓને એ ખરીવાળાં કહે છે, જેમકે ગાય આદિ પ્રાણીઓ (૩) હાથીના જેવી ગાળાકારની ખરીવાળાં પ્રાણીઓને ગ’ડીપગવાળાં કહે છે. (૪) જે પ્રાણીઓના પગ નહોર (નખ)થી યુક્ત હાય છે તે પ્રાણીઓને નખયુક્ત પગવાળાં કહે છે, જેમકે વાઘ, સિંહ વગેરે (૩૪
પક્ષીના ચાર પ્રકાર કહ્યા છે—(૧) ચમ પક્ષી, (૨) લેામપક્ષી, (૩) સમુૠક પક્ષી અને (૪) વિતતપક્ષી, ચમય પાંખવાળા પક્ષીને ચમ પક્ષી કહે છે, જેમકે ચામચિડિયુ લેામથી યુક્ત પાંખોવાળા પક્ષીને લેમપક્ષી કહે છે, જેમકે હંસ આદિ પક્ષી. સંપુટનાજેવી પાંખાવાળા પક્ષીને વિતતપક્ષી કહે છે તે સમુૠકપક્ષી અને વિતતપક્ષી અઢી દ્વીપની બહારના પ્રદેશમાં જ હોય છે।૩૫૫
“ ચર્નહાવુકુંજાળા ” ઈત્યાદિ—ક્ષુદ્ર જીવા ચાર પ્રકારના કહ્યા છે. અનન્તર ભવમાં તેમને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ થતી નથી. તે કારણે તેમને ક્ષુદ્ર કહ્યા છે. તેમના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) દ્વીન્દ્રિય જીવ-કૃમી આદિ છવા, (૨) ત્રીન્દ્રિય જીવા-જેમકે કીડી વગેરે જીવા, (૩) ચતુરિન્દ્રિય જીવા—જેમકે ભમરા (૪) સમૂચ્છમ પચેન્દ્રિય તિય". સમૂઋન જન્મથી જે જીવા ઉત્પન્ન થાય છે તેમને સમૂચ્છિમ કહે છે એવા પૉંચેન્દ્રિય તિય ચ જીવાતે જ અહી ક્ષુદ્ર જીવેા રૂપે પ્રકટ કરવામાં આવ્યા છે. ૩૬ા રાસ. ૧૪૫ ટીકા — ચત્તાર પવી પદ્મત્તા ઇત્યાદિ—(સૂ. ૧૪)
પક્ષીકે દ્દષ્ટાંતસે ભિક્ષુકકા નિરૂપણ
""
પક્ષીના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) “ નિવૃત્તિતા નો વિજ્ઞિતા ” જે પક્ષી ધૃષ્ટ હોવાથી અથવા અજ્ઞ હાવાથી માળામાંથી નીચે ૠવતરણ કરવાના સ્વભાવવાળુ હાય છે એટલે કે નીચે પડી જવાના સ્વભા વવાળું હાય છે, પણ ખાલ્યાવસ્થાને કારણે ઉડવાના સ્વભાવવાળું હોતુ નથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૪૦