________________
અનભિમત અંશના ત્યાગ અને તિરૂપ અભિમત અંશના ગ્રહણની અપેક્ષાએ આહરણતદૃશતા છે. આ પ્રકારે આહરણતદૃશતાના ચારે ભેદેનું કથન અહીં સમાપ્ત થાય છે
આહરણુતોષનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–તેના નીચે પ્રમાણે ચાર ભેદ છે–(૧) અધર્મયુક્ત, (૨) પ્રતિલેમ, (૩) આ પનીત, અને (૪) દુરુપનીત.
જે ઉદાહરણ પાપકથન સ્વરૂપ હય, અને કઈ એવા અર્થનું પ્રતિપાદન કરવા નિમિત્તે આપવામાં આવ્યું હોય કે જેનું પ્રતિપાદન થઈ જવાથી શ્રોતાની બુદ્ધિ અધર્મયુક્ત થઈ જાય, એવા ઉદાહરણને અધર્મયુક્ત ઉદાહરણ કહે છે જેમકે કઈ એક કથાકારે એવું કહ્યું કે સાત દિનરાત સુધી કાંસાની થાળીમાં મૂકી રાખેલું ઘી વિષસમાન થઈ જાય છે.
આ વાત સાંભળીને કેઈ માણસે એ પ્રમાણે જ કર્યું –દીને કાંસાની થાળીમાં સાત દિનરાત રાખી મૂકયું. ત્યાર બાદ તેણે તે ઘી પિતાને દ્વેષ કરનાર ભાઈને મારી નાખવા માટે વાપર્યું. તે ઘી ખાવાથી તેને ભાઈ મરી ગયે. આ ઉદાહરણમાં અધર્મયુક્તતાને કારણે તથા શ્રોતામાં અધર્મજ્ઞાન ઉત્પન્ન કરનાર હોવાને કારણે આહરણદોષતા છે.
પ્રતિમ”—જેમાં પ્રતિકૂળતા ઉપદિષ્ટ થાય છે તે ઉદાહરણને પ્રતિલે મેદાહરણ કહે છે. જેમકે-“ગ્રારિ તે દૂધ પામવ માનિત મારા શિg જે માચિન ઈત્યાદિમાં કહેવામાં આવ્યું છે. અથવા પિતાને અપહૃત કરનાર (અપહરણ કરનાર) ચંડપ્રદ્યોતની સાથે અભયકુમારે જેવું કર્યું એવું કરવું તે પ્રતિમાના ઉદાહરણ રૂપ છે. તેમાં આહરણતદ્દોષતા હોવાનું કારણ નીચે પ્રમાણે છે–આ પ્રકારનું ઉદાહરણ શ્રોતાની પરાકરણ (અન્યને નુકસાન)માં નિપુણ એવી બુદ્ધિનું જનક થઈ પડે છે. અથવા–“જીવ અને અજીવ એવી આ બે જ રાશી છે” આ પ્રમાણે જ્યારે કહેવામાં આવે ત્યારે તેના નિગ્રહ નિમિત્ત કઈ એવું કહે કે “ગૃહગેધિકાદિ છિન્ન પુછની જેમ નોજીવરાશિ પણ ત્રીજી રાશિ છે.” આ પ્રકારના કથનમાં ઉસૂત્ર પ્રરૂપણાને લીધે આહરણતદ્દોષતા રહેલી છે.
“આત્માનીત”—જેમાં આત્મા પિતે જ ઉપનીત થઈ જાય એવા ઉદાહરણને આત્માનીત કહે છે. એટલે કે પરમતના ખંડનને માટે કોઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૯૫