________________
કર્યું નથી, આનું નામ જાપહત છે. કહ્યું પણ છે “જ્ઞાનર ઉરિણ” ઈત્યાદિ
ચા સંતિ” પરિવેષક (દાતા) ભક્તાદિને ( જ્ય પદાર્થોને) પિતાને સ્થાનેથી ચલાયમાન થયા વિના (પિતાને સ્થાને જ રહીને) ભક્ત ભાજનમાંથી (ભજ્ય પદાર્થ જેમાં રાંધેલે છે તે પાત્રમાંથી) ભેજનપાત્રમાં મૂકી દે છે, તેનું નામ દ્વિતીય અવગૃહીત છે. કહ્યું પણ છે કે
“શ સાહીમri ” ઈત્યાદિ–
ચડ્યા ક્ષિત્તિ” જે ભક્તાદિકને થાલી આદિમાં નાખવામાં આવે છે. તેને તૃતીય અવગૃહીત કહે છે. તેને વિષે નીચે પ્રમાણે વૃદ્ધ વ્યાખ્યા છે. ભાતમાંથી પાણીને અલગ કરવાને માટે-ઓસામણુને જુદુ પાડવા માટે, અથવા તેને ઠંડા પાડવા માટે કેઈ એક તાસ આદિમાં રાખીને તેમાંથી લઈને ખાનારને પિરસ્યા બાદ જે ભાત વધ્યા હોય તેને પાંજરા આદિમાં રાખનારી ગૃહસ્થ સ્ત્રી જે કેઈને આપી દે છે, તે તેનું નામ તૃતીય અવગૃહીત છે.
સિવિદ્દ ગોનોરિયા” ઈત્યાદિ
અવમદરિકા ત્રણ પ્રકારની હોય છે. ઊણોદરી (એટલે કે ભૂખ કરતાં પણ ઓછું ખાવું તે) નું નામ અમેરિકા અથવા અવમૌદર્ય છે. તેના ત્રણ પ્રકાર છે-(૧) ઉપકરણ અવમોદરિકા, (૨) ભક્તપનાવ મેદરિકા, (૩) ભાવાવ મદરિકા, ઓછા પ્રમાણમાં ઉપકરણે રાખવા તેનું નામ ઉપકરણામે દરિકા છે. જેટલી ભૂખ લાગી હોય તેના કરતાં ન્યૂન આહારપાણી લેવા તેનું નામ ભક્તપનાવમોદારિક છે. ક્રોધાદિ કષાયેને પ્રતિદિન ત્યાગ કરી તેનું નામ ભાવાવમોદરિકા છે. કહ્યું પણ છે કે-“શોદાળમજુતિ” ઈત્યાદિ– ૧
“sarળોમોરિયા” ઈત્યાદિ-ઉપકરણ અમેરિકાના ત્રણ પ્રકાર છે. (૧) એક વા, (૨) એક પાત્ર, અને (૩) ત્યક્તોપધિ સ્વાદનતા. અન્ય સુનિ. જ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વસ્ત્ર, પાત્ર આદિને જ ઉપયોગ કરી તેનું નામ ત્યકતાધિ સ્વાદનતા છે. આ પ્રકારના વસ્ત્ર આદિને ધારણ કરવું તે સંયમ પાલનમાં ધારણ કરવા જોઈએ, એ આ કથનથી ફલિત થાય છે. હવે સત્રકાર અહિત હિતની અપેક્ષાએ નિગ્રંથના સંબંધમાં વક્તવ્યતાનું કથન કરે છે-“a ” ઈત્યાદિ–
જેમણે મર્યાદાથી અધિક વાપાત્રાદિ રૂપ દ્રવ્યગ્રંથિને તથા રાગદ્વેષાદિ રૂપ ભાવગ્રંથિને ત્યાગ કરી નાખે હેય છે, તેમને નિથ કહે છે. એવા નિથિ મુનિજન અને સાધ્વીઓને માટે ત્રણ સ્થાને અહિતકર્તા, અનિષ્ટકર્તા, અસુખ (દુખ) કર્તા, અક્ષમ (અયુક્ત), અનિઃશ્રેયસ (અકલ્યાણ) કારક, અનનુગામિકતા (અશુભાનુબન્ધ) ના કર્તા ગણાય છે. ઉપકારી રૂપે જે કાલાન્તરે સાથે જાય છે તેને આનુગામિક કહે છે, અને તેનાથી વિપરીત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૫૭