________________
ઘનોદધિ અને ઘનવાત, એ બંનેને આધારે રહેલો છે, પરંતુ ત્રિસ્થાનકને અહીં અધિકાર ચાલતું હોવાથી અહીં તેમને ગ્રહણ કરવામાં આવેલ નથી. માત્ર અવકાશાન્તરને સહારે સ્થિત વિમાને આઠમા દેવકથી ઉપરના દેવલકમાં જ છે. કહ્યું પણ છે કે –“ઘળદ ” ઈત્યાદિ.
જીવકી ગતિકા નિરૂપણ
“ સિવિદ” ઇત્યાદિ–વિમાનના ત્રણ પ્રકાર કહ્યાં છે-(૧) અવસ્થિત, (૨) વેદિય, અને (૩) પારિયાનિક. જે વિમાને શાશ્વત છે–અનાદિકાળથી સ્થિત છે તેમને અવસ્થિત વિમાને કહે છે. ભોગાદિ નિમિત્ત દેવે દ્વારા પિતાની ક્રિયલબ્ધિથી નિર્મિત વિમાનને વૈક્રિય વિમાને કહે છે. તિર્થ કરના જન્મના અવસરે જે વિમાનમાં બેસીને દેવે તિયકમાં આવે છે, તે પાલક, પુષ્પક આદિ વિમાનને પારિયાનિક વિમાને કહે છે. શાસ્ત્રકાર પોતે જ તેમનું નિરૂપણ આગળ કરવાના છે. જે સૂ. ૫૩ છે
દેવેનું વર્ણન કરીને હવે સૂત્રકાર વૈકિય આદિના સાધમ્યને લીધે નારકાદિ ની દષ્ટિના નિરૂપણપૂર્વક ગતિવક્તવ્યતાની પ્રરૂપણા કરવા નિમિત્તે પાંચ સૂત્રનું કથન કરે છે-“ તિવિહા ને ચા ” ઈત્યાદિ
ટીકાર્થ–દૃષ્ટિની અપેક્ષાએ નારકે ત્રણ પ્રકારના કહ્યા છે–(૧) સમ્યગ્દષ્ટિ Sારષ્ટિ અને (૩) સભ્ય મિથ્યાષ્ટિ (મિશ્રદષ્ટિ). કેટલાક નારકે મિથ્યારષ્ટિવાળા હોય છે, તેથી તેમને મિથ્યાદૃષ્ટિ કહે છે. કેટલાક નારકે સમ્યક રષ્ટિવાળા હોય છે, તેથી તેમને સમ્યગૃષ્ટિ કહે છે. કેટલાક નારકો અને પ્રકારની દૃષ્ટિથી યુક્ત હોય છે, તેથી તેમને મિશ્રદષ્ટિ કહે છે. એકેન્દ્રિય અને વિકલેક્ટ્રિ સિવાયના વિમાનિક પર્યન્તના સમસ્ત છે પણ આ ત્રણે પ્રકારની દ્રષ્ટિએવાળા હોય છે. એકેન્દ્રિમાં માત્ર મિથ્યાત્વ-મિથ્યા દૃષ્ટિને જ સદુભાવ હોય છે. વિકલેન્દ્રિમાં ( કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીમાં) મિશ્રદષ્ટિને ભાવ હોય છે. આ રીતે એકેન્દ્રિ અને વિકલેન્દ્રિમાં ત્રણે ત્રણ દષ્ટિએ સદૂભાવ નહીં હોવાને કારણે ઉપરના કથનમાં તેમનું પરિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૫૩