________________
દેવોને વિમાનકા નિરૂપણ
આ પ્રમાણે દેવસંબંધી પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર તેમના આશ્રયસ્થાન રૂપ વિમાનેનું વર્ણન કરે છે–“તિરંટિયા વિમાનr gowત્તા” ઈત્યાદિ–
ટીકાર્ય–ત્રણ પ્રકારના આકારવાળાં દેવવિમાને કહ્યાં છે. અથવા ત્રણ પ્રકારે સંસ્થિત વિમાને કહ્યાં છે-(૧) વૃત્ત–વલયાકારવાળાં, (૨) વ્યસ-ત્રણ ખૂણાવાળાં, અને (૩) ચતુષ્કોણ-ચાર ખૂણાવાળા. “ ” ઈત્યાદિ
તેમાંથી વૃત્ત અથવા ગોળાકારના જે વિમાને છે, તેઓ કમળની કણિકા (મધ્યભામ) ના જેવા આકારવાળા હોય છે, અને બધી તરફ-ચારે દિશાએમાં પ્રાકાર (કેટ) થી ઘેરાયેલાં છે, તેમને એક એક દ્વાર હોય છે. જે જે વ્યસ્ત્ર વિમાને છે તેઓ કંગાટકના સંસ્થાનવાળા એટલે કે શિંગડા જેવા આકારવાળા હોય છે. તે વિમાને પિતાના બે પાર્થભાગમાં-પ્રત્યેક દિશામાં
જ્યાં વૃત્ત (ગાળ) વિમાન છે–તે દિશામાં તે તેઓ બંને તરફ પ્રાકારથી પરિક્ષિત ( ઘેરાયેલાં) છે, અને એક દિશામાં વેદિકાથી પરિક્ષિત છે, તથા તેમને ત્રણ ત્રણ દરવાજા છે. શુંડાદંડના જે જે પ્રકાર હોય છે, તેનું નામ અહીં વેદિકા કહ્યું છે. જે ચતુરસ્ત્ર (ચાર ખૂણાવાળાં) વિમાને છે, તેઓ અફાટક ( અખાડા) ના જેવાં આકારવાળાં હોય છે. અક્ષાટક (અખાડે) ચાર ખૂણાવાળે અથવા શેકોર હોય છે, અખાડાના જે જ તેમને આકાર છે. તેમની ચારે દિશામાં વેદિકાઓ આવેલી છે, તે વિમાનેને ચાર ચાર દરવાજા હોય છે. તથા જે પુષ્પાવકીર્ણ વિમાને છે, તેઓ અન્ય પ્રકારનાં પણ છે, કારણ કે તેમના આકાર વિવિધ પ્રકારના હોય છે, તેથી પુષ્પાવકીક વિમાન આવલિકા પ્રવિષ્ટ હોતાં નથી, વૃત્ત (ગેળ) આદિ આકારવાળાં વિમાને જ આવલિકા પ્રવિષ્ટ હોય છે. આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે ગાથાઓ છે-“સહુ પહેલું ઈત્યાદિ–
તિ ઉડ્ડિયા” ઈત્યાદિ-તે વિમાને ઘને દધિ, ઘનવાન અને અવકાશાન્તર, આ ત્રણપર અવસ્થિત (રહેલાં) છે. શરૂઆતના દેવલોકના વિમાન ઘને દધિના ઉપર અવસ્થિત છે. ત્રીજા, ચોથા અને પાંચમાં દેવલોકનાં વિમાને ઘનવાતને આધારે રહેલાં છે. છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલોકના વિમાને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૫૨