________________
વૈક્રિય આદિ કરવારૂપ જે અચિત્ત્વ સામર્થ્યની મને પ્રાપ્તિ થઈ છે તે તેમના જ ઉપદેશને લીધે પૂર્વભવમાં કરેલાં શુભ કર્મોના પ્રભાવથી ઉપાર્જિત કરેલું છે, અને આ ભવમાં મને તેની પ્રાપ્તિ થયેલી છે, તથા ભાગ્યરૂપે તે સઘળી સામગ્રી મારી સામે ઉપસ્થિત પણ થઇ ચુકેલી છે. તે અત્યારે જ હું મનુષ્યલેાકમાં જઉં, તે ઉપકારી પુરુષોને વણા કરૂં-વચનથી તેમની સ્તુતિ કરૂં, શરીર નમાવીને વિનમ્રતાપૂર્વક તેમને નમસ્કાર કરૂ', ઉચિત વિનયાદિની પ્રતિપત્તિથી તેમનું સન્માન કરૂં, તથા કલ્યાણુસ્વરૂપ, મૉંગળસ્વરૂપ, ધર્મ દેવસ્વરૂપ, અને જ્ઞાનસ્વરૂપ તે ભગવન્તાની વિધિસહિત પયુ પાસના કરૂ. આ પોનું વિશેષ વિવરણ આવશ્યકસૂત્રની સુનિતાષિણી ટીકામાં આપ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું. આ પ્રકારનું ધર્માંચા વગેરેની વન્દનાવિષયક પ્રથમ કારણ છે. બીજું કારણુ આ પ્રમાણે છે-“ અદુળોત્રંન્ને ' ઇત્યાદિ
દેવલેાના દિવ્ય કામલેાગેામાં મુર્છાભાવ આદિથી રહિત ાય એવા અનેાપપન્ન દેવના મનમાં એવે વિચાર આવે છે કે “ આ મનુષ્યલાકમાં મારા અવધિજ્ઞાનના વિષયભૂત મનુષ્યભવમાં અવધિ આદિ જ્ઞાનસપન્ન અવા છે, અનશનાદિ ૧૨ પ્રકારના તપનું આચરણ કરનારા તપસ્વી જીવેા છે, જે છ છઠ્ઠના તપરૂપ દુષ્કર તપસ્યાઓ કરતા રહે છે અને પારણાને દિવસે પણ આય'બિલની તપસ્યા કરે છે તથા તે પારણાને નિમિત્ત પણ જે સંસ્હસ્તાહિ ( ભરેલા હાથે ) પ્રદત્ત અને ઉતિધામિક ( નાખવાના સ્વભાવવાલે ) માહારને ગ્રહણ કરે છે, જેએ ધન્ય નામના અણુગારની જેમ દુષ્કરમાં દુષ્કર તપસ્યા કરનારા છે, એવાં તપસયમરૂપ અશ્વર્યાદિથી સપન્ન એવા તપસ્વી ભગવન્તાને વૠણા આદિ કરવાને માટે મારે જવું જોઈએ. આ પ્રકારનું જ્ઞાની તપસ્યી મુનિએની પયુ પાસના કરવાની અભિલાષારૂપ ખીજુ કારણ છે. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે.
'
ગકુળોવવશે ' ઇત્યાદિ
દિવ્ય કામલેગામાં અમૂર્છાભાવ આદિ વિશેષણાવાળા તે અધુનાપપન્ન દેવ એવા વિચાર કરે છે કે મારા પૂર્વભવના માતા, પિતા, પત્ની, ભાઇ, બહેન, પુત્રા, પુત્રી, પુત્રવધૂ આદિ સૌ સગાંસંબંધી મનુષ્યલાકમાં રહે છે. તા હું તેમની પાસે જઈને પ્રકટ થઉં અને મારી આ પ્રકારની દિવ્ય દેવદ્ધિ આદિને તે પ્રત્યક્ષ જોઈ લે. આ પ્રકારનું માતાપિતા આદિની સમક્ષના પ્રાદુભ ધનરૂપ ત્રીજું કારણ છે. ॥ સૂ. ૫૧ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૪૯