________________
“સુર ” શુટિત વસ્ત્ર સમાન પાલીસદાર અને ચળકતાં છે, કઠણમાં કઠણ શાણ ( સરાણ) વડે ઘસેલી શીલા સમાન છે, “પૃષ્ઠ ) કેમલ સરાણથી પરિધિત (સંમાજિત) શિલાસમાન છે. અથવા સાવરણ વડે વાળીડને સારૂ કરેલી જગ્યા જેવા નિર્મળ છે, “નીલ” ધૂળથી રહિત છે, કઠેર મળ રહિત વસ્ત્ર સમાન સ્વચ્છ છે, અને આ મળને અભાવ હોવાથી કાદવ રહિત છે અથવા કલંક રહિત છે, “નિક રછાયાઃ” આવરણ રહિત શોભાવાળાં છે, “સામા” દેવને આનંદજનક પ્રભાસંપન્ન છે. અથવા તેઓ સ્વપ્રકાશિત છે, પરપ્રકાશિત નથી. “સપીવિઝ” તેઓ કિરણેથી યુક્ત છે,
તો પોતા” અને તે કારણે અન્યને પ્રકાશિત કરનારા છે, “પ્રાણાયાઃ” દશનીય છે, દકેના ચિત્તમાં પ્રદજનક છે, “કમિટવા” મને જ્ઞ આકતિ. વાળ છે, “ પ્રતિકાર” અપૂર્વ ચમત્કારી અને સ્વાભાવિક રમણીય-અનુપમ રૂપસંપન્ન છે, “તેસિf” આ વિશેષણવાળા તે અંજનક પર્વત ઉપર બહસમરમણીય ભૂમિભાગો આવેલા છે. તે ભાગે ખાડા ટેકરાથી રહિત અને અતિશય સુંદર હોવાથી તેમને “બહુમરમણીય ” કહ્યા છે. તે બહુ સમરમણીયભૂમિભાગોના મધ્ય ભાગમાં ચાર સિદ્વાયતન. (દેવ વિશેનાં સ્થાન) આવેલાં છે. હેમકેશમાં “faz” શબ્દને દેવવિશેષને વાચક કહ્યો છે. જેમકે... “સિદ્ધો ચાલાવિ દે તેવ-ચોની નિધન્નમુક્યો | નિ બલિહે – અથવા –“ સિદ્ધાનિ તિવાન -સારવાર, રાચાયતત્તાન” આ વિગ્રહ અનુસાર તે નિત્ય-આયતનને જ સિદ્ધાયતન કહેવામાં આવેલ છે. તે સિદ્વાયતનની લંબાઈ ૧૦૦ જનની, પહોળાઈ ૫૦ જનની અને ઊંચાઈ ૭૨
જનની કહી છે. તે સિદ્ધાયતની ચારે દિશાઓમાં ચાર ચાર દ્વાર છે. તે દ્વારોના નામ આ પ્રમાણે છે–(૧) દેવદ્વાર, (૨) અસુરદ્વાર, (૩) નાગદ્વાર અને સુપર્ણદ્વાર. આ ચારે નામે સાર્થક છે. પ્રથમ દ્વારમાં દેવો, બીજામાં અસુરે, ત્રીજામાં નાગકુમાર અને ચોથામાં સુપર્ણકુમારે રહે છે તે દ્વારોની સામે આગળના ભાગમાં ચાર મુખમંડપ છે, તે મંડપની આગળ ચાર પ્રેક્ષાગૃહ મંડપ છે. તેમાં બેસીને દેવે ત્યાંની વસ્તુઓને નિહાળે છે. તે પ્રેક્ષાગૃહાના બહુમધ્યપ્રદેશ ભાગમાં ચાર મણિપીઠિકાઓ છે, તેમના ઉપર ચાર સિંહાસન છે, તેમના ઉપર ચાર વિજયદૃશ્ય (આચ્છાદિત વસ્ત્રો છે. તેમના બહુ મધ્યદેશ ભાગમાં ચાર અંકુશ લટકાવવાને માટે જ મય ખીલીએ છે, તેમાં કુંભિક મોતીઓની ચાર માળાઓ લટકે છે. કુંભિક મેતીઓનો એક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨