________________
ઘાતકીખંડ દ્વિીપકે વલયપ્રમાણ આદિકા નિરૂપણ
ધાતકીખંડ દ્વીપને ચક્રવાલ વિષ્કભ (પરિઘ–પરિમિત) ચાર લાખ જનને કહ્યો છે. તે જ બુદ્વીપથી બહારના પ્રદેશમાં આવેલું છે. એટલે કે સૌથી પહેલે જ બુદ્વીપ છે. તેની ચારે તરફ વીંટળાઈને રહેલે લવણ સમુદ્ર છે. જમ્બુદ્વીપ કરતાં લવણ સમુદ્રને વિસ્તાર બમણે છે, અને લવણસમુદ્ર કરતાં ધાતકીખંડદ્વીપને વિસ્તાર બમણે છે. તેની ચારે બાજુ પણ સમુદ્ર આવે છે. ત્યારબાદ પુષ્કરવરદ્વીપ આવે છે. જંબુદ્વીપમાં ભરત, અરવત આદિ ક્ષેત્ર એક એક છે, પણ ધાતકી ખંડમાં ભરત, અરવત આદિ ક્ષેત્રે બળે છે. એ જ પ્રમાણે પુષ્કરાર્ધમાં પણ ભરત આદિ ક્ષેત્રે બખે છે. બીજા સ્થાનકને ત્રીજા ઉદેશામાં ભરત, અરવત આદિ ક્ષેત્રોનું મન્દર ચૂલિકા પર્યન્તનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન ચતુઃસ્થાન રૂપે અહીં પણ થવું જોઈએ. એ જ વાત “નાર ચત્તાર મંતા ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે. આ સૂત્ર સુગમ હોવાથી વિશેષાર્થ આપે નથી. સૂ ૬૬ છે
નન્દીશ્વરદ્વીપ કા વર્ણન
આ રીતે મનુષ્ય ક્ષેત્રગત વસ્તુઓમાં ચતુઃસ્થાનકતાનું કથન કરીને હવે સૂત્રકાર ક્ષેત્ર સાધમ્યની અપેક્ષાએ આઠમાં નંદીશ્વર દ્વીપની વસ્તુઓનું ચતુ. સ્થાનકતાની અપેક્ષાએ નિરૂપણ કરે છે–
iીતાવરણ રીવર્ણ જ્ઞાવિદ્યુમરણ” ઈત્યાદિ–
ચક્રવાલ વિષ્કવાળા નંદીશ્વર દ્વીપમાં ચાર દિશામાં ચાર અંજનગિરિ આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે–પૂર્વને અંજનક પર્વત, દક્ષિણને અંજનક પર્વત, પશ્ચિમને અંજનક પર્વત અને ઉત્તરને અંજનક પર્વત. તે પ્રત્યેકની ઊંચાઈ ૮૪-૮૪ હજાર એજનની છે અને તેમને ઉધ (ઉંડાઈ) એક હજાર જનને છે. મૂળ ભાગમાં તેમને વિસ્તાર દસ હજાર ચોજનને છે, અને જેમ ઊંચે જઈએ તેમ તે વિસ્તાર ઘટત ઘટતે એક હજાર એજન થઈ જાય છે.
દ્વીપ સમુદ્રોને ક્રમઃ “લંદીરે ઝવો” ઈત્યાદિ–બધાં દ્વીપ સમુદ્રોની વચ્ચે જંબુદ્વીપ આવેલ છે. તે લવણસમુદ્રથી વીંટળાયેલ છે. ૧ત્યાર બાદ ધાતકીખંડ દ્વીપ છે. તે કાલેદ સમુદ્રથી ઘેરાયેલું છે. ત્યારબાદ પુષ્કરદ્વીપ છે, તે પુષ્કર સમુદ્રથી ઘેરાયેલું છે. . ૩. ત્યારબાદ વરુણદ્વીપ અને વરુણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૦૬