________________
માનુષોત્તર પર્વત કે કૂટાંકા નિરૂપણ
ટીકાર્થ–પુષ્કરાઈ ક્ષેત્રમાં માનુષેત્તર પર્વતની ચારે દિશાઓમાં ચાર ફૂટ છે. અહીં દિશાપદ દ્વારા પૂર્વાદિ ચાર દિશાઓ અને વિદિશાઓ પણ ગૃહીત થઈ છે. આ રીતે ચાર દિશાઓ અને વિદિશાઓમાં તે ચાર ફૂટ ફેલાયેલા છે. દક્ષિણ-પૂર્વ દિશામાં (અગ્નિકેણમાં) રત્નકૂટ આવેલું છે. તે દક્ષિણ દિશાવર્તી સુપર્ણકુમારેન્દ્ર વેણુદેવનું નિવાસસ્થાન છે. દક્ષિણ-પશ્ચિમમાં (નૈઋત્યકોણમાં) રત્નશ્ચય કૂટ આવેલું છે. તેનું બીજું નામ “વેલસુખદ” છે. આ ફૂટ દક્ષિણ દિશાવતી વાયુકુમારેન્દ્ર વેલમ્બનું નિવાસસ્થાન છે. પૂર્વોત્તરમાં (ઈશાન કણમાં) સર્વરત્નકૂટ આવેલું છે. તે ઉત્તરદિગ્ગત વેણુદાલિક નામના સુપર્ણ કુમારેન્દ્રનું નિવાસસ્થાન છે. પશ્ચિમોત્તરે (વાયવ્યકોણમાં) રત્નસંચય ફૂટ આવેલું છે, તેને પ્રભજન પણ કહે છે. તે ઉત્તરદિગ્ધત પ્રભંજન નામના વાયુકુમારેન્દ્રનું નિવાસસ્થાન છે. કહ્યું પણ છે કે-“જિaryળ રચા ” ઈત્યાદિ. અહીં ચાર સ્થાનને અધિકાર ચાલતો હેવાથી ચાર ફૂટની જ વાત કરી છે, પણ એ સિવાય બીજા બાર ફૂટ પણ છે. તે ફૂટ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તરમાં ત્રણ ત્રણ છે. અને પ્રત્યેક ફૂટપર એક એક દેવ વસે છે. કહ્યાં પણ છે કે“જૂદા ” ઈત્યાદિ. આ રીતે દિશાઓ અને વિદિશાઓમાં કુલ ૧૬ ફૂટ છે. એ સૂ. ૬૦ છે
જબૂદીપગત ભરત ઔર એરવત પર્વતકે કાલકા નિરૂપણ
હવે સૂત્રકાર એ કૂટેવડે આવૃત ક્ષેત્રની પ્રરૂપણ કરે છે.
જ્ઞપુરી વીવે મરવણુ” ઈત્યાદિ–
સૂત્રાર્થ-જંબુદ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમ સુષમકાળમાં ચાર સાગરેપમ કેડીકેડીને કાળ હતો.
જંબૂદ્વીપના ભરત અને અરવત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં પણ સુષમ સુષને આરે ચાર કેટકેટી સાગરોપમ પ્રમાણુકાળ હતો. આ જબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને અરવત ક્ષેત્રમાં ભવિષ્યની ઉત્સર્પિણીમાં પણ સુષમ સુષમા આરાને કાળ ચાર કટાકેદી સાગરોપમને હશે. સૂ. ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૯૫