________________
વરાષિલ્ય અને અપરકિરણ આ પદેની સાથે પણ સુમના, દુર્મના અને મધ્યસ્થ હોવાનું કથન ત્રણે કાળને અનુલક્ષીને કરવું જોઈએ. હવે આ પદોને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–
વિવિઘ=બેસીને, નિષિા=બેઠાં વિના, વાહણને, નવા હણ્યા વિના, ઉછરગા= છેદીને, છિવા છેદ્યા વિના, ૩øરવા=પદ, વાકય આદિ બોલીને, વજનવા =નહીં બોલીને, માષિવા=ભાષણ કરવા એગ્ય કેઈની સાથે ભાષણ કરીને, માષિવા નહીં ભાષણ કરવા એગ્ય એવી કઈ વ્યક્તિ સાથે ભાષણ નહી કરીને, સૂત્વા=આપીને, ગા =નહીં આપીને, મુઠ્ઠવા=બાઈને, અમુકવા= નહીં ખાઈને, અદગા=પ્રાપ્ત કરીને શરદવા=પ્રાપ્ત નહીં કરીને, વિવા=પીને, પીવા-પીધા વિના, યુવા=સૂઈને, કસુરવા=શયન નહીં કરીને, ગુડ્યા= યુદ્ધ કરીને, યુવા=યુદ્ધ નહી કરીને, વિવા=જીતીને, વિવા=નહીં જીતીને. જાવિરા=હાર પ્રાપ્ત કરીને, જિલ્ચ=પરાજય પ્રાપ્ત નહીં કરીને, આ બધી ક્રિયાઓ કરીને કે ઈ મનુષ્ય હર્ષિત થાય છે, કે મનુષ્ય દુઃખિત થાય છે અને કોઈ મનુષ્ય મધ્યસ્થભાવમાં રહે છે, આ પ્રકારનું કથન ત્રણે કાળને અનુલક્ષીને કરવાથી પ્રત્યેક પદના ત્રણ ત્રણ સૂત્ર બને છે. “નિવિચ” થી લઈને “અપરાજિત્ય” પર્યન્તના ૧૩ પદનાં કુલ ૧૩૪૯=૭૮ અઠોતેરસૂત્ર બને છે. આ ૭૮ સૂત્રને પૂર્વોકત ૧૮ સૂત્રોમાં ઉમેરવાથી કુલ ૯૬ સૂત્ર બને છે. એ જ પ્રમાણે “શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ ની અપેક્ષાએ પ્રત્યેક વિષયમાં વિધિ પ્રતિષેધની અપેક્ષાએ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ સંબંધી ૬-૬ સૂત્ર બને છે. જેમકે....
કઈ મનુષ્ય શબ્દને સાંભળીને ભૂતકાળમાં સુમના (હર્ષિત) થયે હોય છે, કઈ દુમના થયા હોય છે અને કેઈમધ્યસ્થભાવમાં રહ્યો હોય છે. શબ્દને સાંભળીને વર્તમાન કાળે કેઈ સુમન થાય છે, કઈ દુમના થાય છે અને કોઈ મધ્યસ્થભાવમાં રહે છે. શબ્દને સાંભળીને કે ભવિષ્યમાં સુમના થશે, કઈ દુમના થશે અને કેાઈ મધ્યસ્થભાવમાં રહેશે. આ પ્રમાણે વિધિવિષયક ત્રણ સૂત્ર છે, એ જ પ્રમાણે પ્રતિષેધની અપેક્ષાએ પણ ત્રણ સૂત્ર બને છે. આ રીતે શબ્દમાં વિધિપ્રતિષેધને અનુલક્ષીને કુલ ૬ સૂત્ર બને છે. આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫.