________________
સુકુલ-પ્રત્યયાતિને સદુભાવ તે તીર્થંકર આદિ વિશિષ્ટ જીવમાં જ સંભવી. શકે છે. સાધારણ માં સંભવી શકતું નથી. આ રીતે સુકુલ પ્રત્યાયાતિ અને મનુષ્ય સુગતિમાં ભિન્નતા સમજવી. “વરાર ફુગાઈત્યાદિ
દુર્ગતિવાળા જે જીવે છે તેમને દુર્ગત કહે છે. તેના નૈરયિક દુગત આદિ જે ચાર ભેદ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જે જીવ નરયિક રૂપ દુર્ગતિવાળે છે તેને નરયિક દૂત કહે છે. સૂવર આદિ તિર્યાનિક દુર્ગતિવાળા જીવને તિર્યનિક દર્શત કહે છે. રોગાદિથી ગ્રસ્ત થવાને કારણે અથવા નીચ કુળમાં ઉત્પન્ન થવાને કારણે મનુષ્ય જીવ પણ મનુષ્ય દુર્ગત હોઈ શકે છે. દિવિષિક આદિ પર્યાયમાં રહેલા દેને દેવ દુર્ગત કહે છે.
વત્તા યુગ” ઈત્યાદિ સુગતિમાં ગયેલા જીવોને સુગત કહે છે. તેના સિદ્ધ સુગત આદિ ચાર પ્રકાર છે. સિદ્ધરૂપ સુગતિ જેમણે પ્રાપ્ત કરી છે, તેમને સિદ્ધ સગત કહે છે. અહીં “થાવત્ ” પદથી દેવ સુગત અને મનુષ્ય સુગત ગ્રહણ કરવા જોઈએ. આ બન્ને પદને તથા સુકુલ પ્રત્યાયાતિને ભાવાર્થ સુગમ હેવાથી અહીં તેમનું વધુ વિવેચન કર્યું નથી. તે સૂ. ૨૯ છે
ક્ષયકે પરિણામો કે કમકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં સિદ્ધ સુગતની વાત કરવામાં આવી છે. આઠે પ્રકારના કર્મોના ક્ષયથી જ જીવ સિદ્ધ સંગત બની શકે છે તેથી હવે સૂત્રકાર ક્ષય પરિણામના કમનું નિરૂપણ કરે છે– “પઢમામળિણ ચત્તા િતા” ઇત્યાદિ
સૂવાથ–પ્રથમ સમય જિનના ચાર કર્મા શે ક્ષીણ થાય છે. તે ચાર કર્માનાં નામ આ પ્રમાણે છે-(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મેહનીય અને (૪) અન્તરાયિક. ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર અહંત જિન કેવલી નીચેના ચાર કર્માશેનું વેદન કરે છે-(૧) વેદનીય, (૨) આયુષ્ક, નામ અને (૪) શેત્ર પ્રથમ સમય સિદ્ધના નીચેના ચાર કર્માશે એક સાથે ક્ષીણ થાય છે—(૧) વેદનીય, (૨) આયુષ્ક, (૩) નામ અને (૪) ગેત્ર
વિશેષાર્થ-જિનપદની પ્રાપ્તિને પ્રથમ સમય જેને છે એવા જિનને પ્રથમ સમય જિન કહે છે. સાગી કેવલી એવા પ્રકારમાં ગણું શકાય છે, તે પ્રથમ સમય જિનના આ ચાર પ્રકારના કર્મોશેને ક્ષય થાય છે–-(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મેહનીય અને (૪) આન્તરાયિક. સામાન્ય કર્મના જે ભેદ છે તેમનું નામ કર્માશ છે. આવરણના ક્ષયને કારણે પ્રકટ થયેલા જ્ઞાન અને દર્શનના ધારક અહીંત જિન કેવલી નીચેના ચાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨ ૨૬