________________
આપવામાં આવે, તે તેનું નામ આપણું પ્રાયશ્ચિત સમજવું. જેમકે કોઈ સાધુને અમુક દેષને માટે પાંચ દિનરાતનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે. એ જ સાધુ બીજીવાર તે દેષનું આસેવન કરે તે તેને દસ દિનરાતનું પ્રાય. શ્ચિત્ત આપવામાં આવે છે. ત્રીજી વખત એ દેષનું આસેવન કરવા માટે ૧૫ દિનરાતનું પ્રાયશ્ચિત્ત અપાય છે. આ પ્રમાણે છ માસ સુધીનું પ્રાયશ્ચિત્ત તે લઈ શકે છે, ત્યારબાદ વધુ સમયનું પ્રાયશ્ચિત્ત (પ્રાયશ્ચિત્ત નિમિત્તક તપ) તેને અપાતું નથી. કારણ કે મહાવીર પ્રભુના શાસનમાં તપની અન્તીમ સીમા છ માસ સુધીની જ કહી છે. કહ્યું પણ છે કે “પંજાફરોવા” ઈત્યાદિ. આ પ્રકારની આરપણાથી જે પ્રાયશ્ચિત્ત દેવામાં આવે તેનું નામ આપણું પ્રાયશ્ચિત છે.
કાલકે સ્વરૂપના નિરૂપણ
પરિકંચના પ્રાયશ્ચિત્ત” પરિક્ચર એટલે માયા. એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસંબંધી અપરાધને છુપાવવા-જે અપરાધ કર્યો હોય તેમને અન્ય રૂપે પ્રકટ કરવા તેનું નામ માયા છે. કહ્યું પણ છે કે
મારે” ઈત્યાદિ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પરિકુંચનાના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-“ત્તેિ
જિ” ઈત્યાદિ-સચિત્તાદિના વિષયમાં માયાચારીથી અચિત્તાદિ રૂપે કથન કરવું તેનું નામ પરિકુંચના છે. તેનું જે પ્રાયશ્ચિત છે, તેને પરિકુંચના પ્રાયશ્ચિત્ત કહે છે. એ સૂ. ૨૫ છે
પૂક્તિ પ્રાયશ્ચિત્તકાળની અપેક્ષાઓ આપવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર કાળની પ્રરૂપણ કરે છે–“રાગ્નિ જાણે ઘon” ઈત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨ ૨૧