________________
( રચિત ) હૈાવાથી ઉત્પાદ આદિ ૧૪ પૂર્વાને પૂર્વ કહે છે. તે પૂર્વમાં જે પત પ્રવિષ્ટ છે તે શ્રુતને પૂર્વશ્રુત કહે છે. ‘ પૂર્વગત ' પદથી · પૂ` ' જ ગૃહીત થાય છે, કારણ કે સમસ્ત શ્રુત પૂર્વમાં પ્રવિષ્ટ છે. જેમ હસ્તાદિ અંગમાં આંગળી આદિ અંગના સમાવેશ થઈ જાય છે-“ હસ્ત ” શબ્દથી આંગળી આદિ 'ગા પણ ગ્રહણ થઇ જાય છે તેમ પૂ`ગત પદ્મથી પૂજ ગૃહીત થાય છે. અનુયોગ ’–સૂત્રના પોતાના અર્થની સાથે જે અનુરૂપ અથવા અનુકૂળ સબધ છે તેનુ નામ અનુયાગ છે. આ ચારેનુ સવિસ્તર વર્ણન નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા ટીકામાં કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકેએ ત્યાંથી તે વાંચી લેતું. ॥ સૂ. ૨૪ ૫
46
પ્રાયશ્ચિતકા નિરૂપણ
પહેલાના સૂત્રમાં જે પૂગતની પ્રરૂપણા કરવામાં આવી, તે પૂગતમાં પ્રાયશ્ચિત્તની પ્રરૂપણાના સદ્ભાવ હાવાથી હવે સૂત્રકાર એ સૂત્રેા દ્વારા પ્રાયશ્ચિત્તનું નિરૂપણ કરે છે-“ ચદ્દેિ પાયશ્ચિત્તે જાત્તે ” ઇત્યાદિ—
સૂત્રાપ્રાયશ્ચિત્તના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) જ્ઞાનપ્રાયશ્ચિત્ત, (૨) દર્શીન પ્રાયશ્ચિત્ત, (૩) ચારિત્ર પ્રાયશ્ચિત્ત અને (૪) વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત, પ્રાયશ્ચિત્તના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—(૧) પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત, (૨)સૉંચેાજના પ્રાયશ્ચિત્ત (૩) આરેપણા પ્રાયશ્ચિત્ત અને (૪) પરિક્રુચના પ્રાયશ્ચિત્ત
"
હવે આ સૂત્રના ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે ત્રાયઃ ” એટલે પાપ? અને પાપના વિશેાધનનું નામ ‘ ચિત્ત ’ છે. પાપનુ વિશેાધન (શુદ્ધિ ) જેના દ્વારા થાય છે તેનું નામ જ પ્રાયશ્ચિત્ત છે. કહ્યું પણ છે કે-“ પ્રાય: પાપં વિજ્ઞાનીયા-ચિત્ત શસ્ત્ર વિશોધનમ્ ” અથવા “જેના સદ્દભાવને લીધે અંતઃકરણ પોતાના મૂળ સ્વરૂપમાં સામાન્યતઃ સ્થિર રહે છે તેનું નામ પ્રાયશ્ચિત્ત છે. તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧૯