________________
અને (૪) મહાનન્દીકાવર્ત. મહાઘોષના લોકપાલનાં નામ પણ શેષના લેકપાલે જેવા જ છે. પણ મહાષના ત્રીજા અને ચોથા લેકપાલનાં નામ મહાનન્દીકાવ અને નકિાવત છે. આમ ત્રીજા અને ચોથા કમ ફરી જાય છે.
આ રીતે દસ ભવનપતિઓનાં ૨૦ ઈન્દ્રોના લેકપાલનું કથન કરીને હવે શકાદિના લોકપાલનાં નામ પ્રકટ કરવામાં આવે છે–
શક સૌધમકલપને ઈન્દ્ર છે. તેના ચાર લેકપોલેનાં નામ આ પ્રમાણે છે–-(૧) સોમ, (૨) યમ, (૩) વરુણ અને (૪) વૈશ્રવણ.
ત્રીજા સનકુમારના, પાંચમાં બ્રહ્મલોકના, સાતમાં મહાશુકના અને ૧૦ માં પ્રાણતેન્દ્રના લેકપોલેના નામ પણ શકના લોકપાલે જેવા જ છે. ઈશાન નામના બીજા દેવલોકના ઈશાનેન્દ્ર નામના ઈન્દ્રના ચાર કપાલેનાં નામ આ પ્રમાણે છે-(૧) સોમ, યમ, (૩) વૈશ્રવણ અને (૪ વરુણ.
પૂર્વ પ્રાંતરિયા” ઈત્યાદિ–
શઠ અને ઈશાન સિવાયના સનકુમારથી લઈને અચુત પર્યન્તના આઠ ઇન્દ્રોના લેકપલેનાં નામે અનુક્રમે શક અને ઈશાનના લેકપાલનાં નામ પ્રમાણે સમજવા. એટલે કે ત્રીજાના (સનકુમારના) ચાર પાનાં નામ સેમ, યમ, વરુણ અને વૈશ્રવણ છે, મહેન્દ્ર (થા દેવલોકને ઈન્દ્ર) ના લોકપાલે સોમ, યમ, વૈશ્રવણ અને વરુણ છે. આ રીતે એક એક દેવલોકને અન્તરિત કરીને જે લોકપાલનાં નામ આપવામાં આવે, તે તે નામે સરખાં આવે છે. જેમકે શકની જેમ સનકુમાર, બ્રા, મહાશુક અને પ્રાણત, આ ચાર દેવકના ઈન્દ્રોના લેકપોલેનાં નામ સોમ, યમ, વરુણ અને વૈશ્રવણ છે. અને મહેન્દ્ર, લાન્તક, સહસ્ત્રાર અને અચુતના ઈન્દ્રોના લેકપાલોનાં નામ ઈશાનેન્દ્રના કપાલે જેવા છે-એટલે કે સેમ, યમ, વિશ્રવણ અને વરુણ છે. આ રીતે એકાંતરે આવતા દેવલોકના ઈન્દ્રોના લેકપાલનાં નામ સરખાં જ છે.
“રવિET લાગુમા” ઈત્યાદિ –
વાસુકમાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કાલ, (૨) માકાલ, (૩) વેલમ્બ અને (૪) પ્રભંજન. આ બધાં વાયુકુમારે પાતાળકલશેના સ્વામી છે.
દેના ભવનવાસી આદિ જે ચાર ભેદ કહ્યા છે તેનું કથન સ્પષ્ટ હોવાથી અહીં તેમનું વધુ વિવેચન કર્યું નથી. સૂ. ૧૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧૪