________________
વેલમ્બના ચાર લેક પાનાં નામ આ પ્રમાણે છે–(૧) કાલ, (૨) મહાકાલ, (૩) અંજન અને (૪) રિઇ.
પ્રભંજનના ચાર લેક પાના નામ નીચે પ્રમાણે છે, (૧) કાલ, (૨) મહાકાલ, (૩) અંજન અને (૪) રિષ્ટ
શેષના ચાર લેકપોલેના નામ આ પ્રમાણે છે– (૧) આવર્ત (૨) વ્યાવત (૩) નાદિકાવત અને (૪) મહાનન્દિકાવત. મહાષના ચાર લેકપાલનાં નામ આ પ્રમાણે છે-(૧) આવર્ત, (૨) વ્યાવર્ત, (૩) મહાનન્ડિકાવર્ત, (૪) નાદિકાવર્ત.
શકના સેમ, યમ, વરુણ અને વૈશ્રવણ, એ ચાર કપાલે છે. ઈશાનના પણ સેમ, યમ, વૈિશ્રવણ અને વરુણ આ નામના ચાર કપાલે છે. એ જ પ્રમાણે કમશઃ એકાંતરિત કરીને અમૃત પર્યન્તના ઈન્દ્રોના લેકપાલેનું કથન અહીં કરવું જોઈએ.
વાયુકુમાર ચાર પ્રકારના કહ્યા છે—(૧) કાલ, (૨) મહાકાલ, (૩) વેલમ્બ અને (૪) પ્રભંજન દેવ ચાર પ્રકારના કહ્યા છે-(૧) ભવનવાસી, (૨) વાન વ્યત્તર, (3) જ્યોતિષ્ક અને (જે વૈમાનિક.
વિશેષાર્થ—અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર દક્ષિણાઈને અધિપતિ છે. તેના કપાલેનાં નામ સોમ, યમ આદિ સૂત્રાર્થમાં લખ્યાનુસાર સમજવા. બલિ અસુરેન્દ્ર ઉત્તરાર્ધને અધિપતિ છે. તેના ચાર લોકપાલનાં નામ સૂત્રા ર્થમાં પ્રકટ કરવામાં આવ્યાં છે. અમરેન્દ્રને એથે લોકપાલ અહીં ત્રીજે લોક પાલ છે અને બલીન્દ્રને ચોથે લેકપાલ ચમરેન્દ્રને ત્રીજો લેકપાલ છે એટલે કે બનેના ત્રીજા અને ચોથા લેકપાલનાં નામે ઊલટસૂલટી સમજવાં. એ જ પ્રમાણે આગળનું કથન પણ સમજવું.
ધરણ અને ભૂતાનન્દ, આ બે નાગકુમારના ઈન્દ્ર છે. ધરણ દક્ષિણને અને ભૂતાનન્દ ઉત્તરાર્ધને અધિપતિ છે. તેમનાં લેકપાલનાં નામ સૂત્રાર્થમાં આપી દીધાં છે. ચમાર અને બલિના લેકપાલમાં જેમ ત્રીજા અને ચોથા કિપાલનાં નામ ઊલટા સૂલટી કરવાનું કહ્યું છે તેમ અહીં પણ કરવું જોઈએ. એટલે કે ધરણને ત્રીજો લેકપાલ (શૈલપાલ) ભૂતાનંદને ચેાથે લોકપાલ છે અને ધરણને ચોથે લેકપાલ ભૂતાનંદને ત્રીજે લેકપાલ છે. વેણુદેવ અને વેણુદાલિ, આ બે સુપર્ણકુમારના ઈન્દ્રો છે. દક્ષિણાધના અધિપતિ વેણુદેવના
કપાલનાં નામ ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ છે. અને ઉત્તરાધના અધિપતિ વેણુટ્ટાલિના લોકપાલોનાં નામ આ પ્રમાણે છે-ચિત્ર, વિચિત્ર, વિચિત્રપક્ષ અને ચિત્રપક્ષ. અહીં પણ ત્રીજા અને ચોથા લોકપાલનાં નામ ઉપર મુજબ ઊલટા સૂલટી સમજવા.
હરિકાન્ત અને હરિસહ, આ બે ઈન્દ્રો વિધુત્યુમારના છે. હરિકાન્ત દક્ષિણાર્ધને અધિપતિ છે અને હરિસહ ઉત્તરાર્ધ અધિપતિ છે. તેમનાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧ ૨