________________
એ જ પ્રમાણે બલિને પણ સેમ, યમ, વરુણ અને વૈશ્રવણ નામના ચાર લેકપાલ કહ્યા છે. ધરણના ચાર લોકપાલનાં નામ નીચે પ્રમાણે છે– કાલપાલ, (૨) કેલપાલ, (૩) શૈલપાલ અને (૪) શંખપાલ. એ જ પ્રમાણે ભૂતાનન્દના પણ ચાર લેકપાલ કહ્યા છે. તેમના નામ નીચે પ્રમાણે છે-- (૧) કાલપાલ, (૨) કેલપાલ, (૩) શૈલપાલ અને શંખપાલ.
વેણુદેવના ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ નામના ચાર લેકપાલે કહ્યા છે. વેણુદાલિકના (૧) ચિત્ર, (૨) વિચિત્ર, (૩) વિચિત્રપક્ષ, અને (૪) ચિત્રપક્ષ, એ નામના ચાર કપાલે કહ્યા છે.
હરિકાન્તના ચાર પાનાં નામ આ પ્રમાણે છે--(૧) પ્રભ, (૨) સુપ્રભ, (૩) પ્રભકાન્ત અને (૪) સુપ્રભકા. હરિસિંહના ચાર પાનાં નામ નીચે પ્રમાણે છે-(૧) પ્રભ, (૨) સુપ્રભ, (૩) સુપ્રભકાન્ત, અને (૪) પ્રકાન્ત અશિશિખના ચાર લેકપાલનાં નામ આ પ્રમાણે છે--(૧) તેજ, (૨) તેજ શિખ, (૩) તેજકાન્ત અને (૪) તેજપ્રભ.
અગ્નિમાવના ચાર લોકપાલનાં નામ આ પ્રમાણે છે--(૧) તેજ, (૨) તેજશિખ, (૩) તેજપ્રભ અને (૪) તેજ કાન્ત.
પૂર્ણના લેકપાલનાં નામ આ પ્રમાણે છે--(૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) રૂપકાત્ત અને (૪) રૂપપ્રભ વશિષ્ઠના ચાર લોકપાલનાં નામ નીચે પ્રમાણે છે(૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) રૂપપ્રભ અને રૂપકાન્ત. જળકાન્તના ચાર લેકપાનાંનામ આ પ્રમાણે છે-(૧) જલ, (૨) જલરૂપ, (૩) જલકાન્ત અને (૪) જલપ્રભ
જલપ્રભના ચાર કપાલનાં નામ નીચે પ્રમાણે છે--(૧) જલ, (૨) જલરૂપ, (૩) જલપ્રભ અને (૪) જલકાન્ત.
અમિતગતિના ચાર પાનાં નામ આ પ્રમાણે છે–(૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિંહગતિ, અને (૪) સિંહવિક્રમગતિ. અમિતવાહનના ચાર કપાલે ત્વરિત ગતિ, ક્ષિપ્રગતિ, સિંહવિક્રમગતિ અને સિંહગતિ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧૧