________________
સૂત્રા -ત્રણ યામ કહ્યાં છે-(૧) પ્રથમ યામ, (૨) મધ્યમ યામ અને (૩) પશ્ચિમ યામ. આ ત્રણ યામામાં આત્મા કેલિપજ્ઞપ્ત ધમને શ્રવણુ દ્વારા પ્રાપ્ત કરે છે, એજ પ્રમાણે આત્મા આ ત્રણ યામેામાં કેવળજ્ઞાન પન્તની વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. જીવની અવસ્થાએ પણ ત્રણ હાય છે-(૧) પ્રથમ અવસ્થા, (૨) મધ્યમ અવસ્થા અને (૩) પશ્ચિમ અવસ્થા. આત્મા આ ત્રણ અવસ્થાઓમાં કેલિપ્રજ્ઞસ ધને શ્રવણુ દ્વારા પ્રાપ્ત કરી શકે છે, આ કથનથી લઈને “ આ ત્રણ અવસ્થાએમાં આત્મા કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, '' આ કથન પન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવુ' જોઇએ.
66
""
દિવસના ચેાથા ભાગને યામ (પ્રહર–પહેાર) કહે છે. તે યામ રાત્રિ કે દિવસના ચેાથા ભાગરૂપ હોય છે, કારણ કે દિવસના ચાર અને રાત્રિના ચાર પહેાર હોય છે, પરન્તુ આ સૂત્રમાં યામ ( પહેાર ) પદથી રાત્રિ કે દિવસના ત્રીજો ભાગ વર્ણવવામાં આવ્યા છે. એ જ કારણે પૂરાત્ર, મધ્યરાત્ર અને અપરરાત્ર રૂપ ત્રણ પહેારને લીધે રાત્રિનું બીજુ નામ ત્રિયામા પણ છે. એજ પ્રમાણે દિવસના પણુ પૂર્વાñ મધ્યાહ્ન અને અપરાહ્નરૂપ ત્રણ પહેાર (યામ) સમજવા જોઇએ. અહીં ત્રણ સ્થાનાનું પ્રકરણ હાવાથી ચેાથા પહેારની વાત કરી નથી તે ત્રણ યામને અહીં પ્રથમ યામ, મધ્યમ યામ અને પશ્ચિમ યામના નામથી પ્રકટ કરવામાં આવેલ છે. એટલે કે અહીં આ પદના એવા અર્થ સમજવાને છે કે આ ત્રણ યામેામાં જીવ કેલિપ્રજ્ઞસ ધર્મોનું શ્રવણ કરે છે. અહીં યાવત્ ( પર્યંન્ત )’2 પદ દ્વારા નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવાના છે ત‚િ નામે‚િ લાયા વહું बोहि बुझेज्जा, तीहि जामेहिं आया मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्व एज्जा, तीहि जामेहिं आया बंभचेरवासमावसेज्जा, एवं तीहि जामेहिं आया संजमेणं संजमेज्जा, तीहि जामेंहिं आया संवरेणं संवरेज्जा, तोहि जामेहिआया आभिणिबोहियनाणं उप्पाडेज्जा, एवं तीहिं जामेहिं आया सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं उपाडेज्जा, तीहि जामेहिं आया આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-આત્મા ત્રણ યામામાં શુદ્ધાધિને પામી શકે છે, આગારાવસ્થાના ત્યાગપૂર્વક અણુમારાવસ્થા અંગીકાર કરે છે, બ્રહ્મચર્ય વ્રત, સયમ, સંવર, આભિનિષેાધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરી શકે છે. જેમ કાળિવશેષમાં જીવને ધમની પ્રતિપત્તિ થાય છે, એજ પ્રમાણે તેને અવસ્થાવિશેષમાં પણ ધર્મની પ્રતિપત્તિ થાય છે. એજ વાતને સૂત્રકારે तओ क्या ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. જીવામાં જે કાળકૃત અવસ્થા હોય છે તેને વય કહે છે. ખાલ્યાવસ્થારૂપ પ્રથમ વય,
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
,,
૫