________________
"
અથવા જે ધ્યાનમાં હિંસાના અનુખધ ( સબંધ) સતત ચાલુ રહે છે, તે ધ્યાનને ૮ હિંસાનુબંધી રૌદ્રધ્યાન ' કહે છે. આ કથનના ભાષા એ છે કે હિંસા કરવામાં આનંદ માનવેા, તે હિંસાનુબંધી આધ્યાન છે. કહ્યું પણ છે કે-“ સત્તવવેધળ ' ઇત્યાદિ....। ૧ ।
પિશુન-અસભ્ય-અસદ્ભૂત આદિ વચનવિશેષો દ્વારા અસત્યાનુખશ્રી જે પ્રણિધાન ( ચિન્તન ) થાય છે, તેને તૃષાનુખશ્રી રૌદ્રધ્યાન કહે છે. આ રૌદ્રધ્યાનના બીજો ભેદ સમજવા. કહ્યું પણ છે કે-“ વિમુળા ડ સન્માન્નમૂય ’’ ઈત્યાદિ-૩ (૩) તૈયાનુબંધી સ્તન એટલે ચાર. તે ચેરના કાને સ્તેય કહે છે. આ સ્તેય ( ચારી ) ના અનુભ'ધવાળું જે પ્રણિધાન ( ચિન્તન ) છે, તેને સ્તેયાનુખશ્રી રૌદ્રધ્યાન કહે છે. આ ધ્યાનને રૌદ્રધ્યાનના ત્રીજો ભેદ સમજવા, કહ્યું પણ છે કે સહ તિજોોહા " ઈત્યાદિ
આ સૂત્રના ભાવા નીચે પ્રમાણે છે—તીવ્ર, ક્રેાધ, માન, માયા અને àાભથી આકુળવ્યાકુળ થયેલા પુરુષનું જે ચારી કરવાના અનુમન્પશીલ પ્રણિધાન (પરિણામ) છે, તેને સ્તેયાનુબન્ધી રૌદ્રધ્યાન કહે છે. આ રૌદ્રધ્યાનવાળા માસ ચારી કરવામાં જ આનંદ માને છે (૪) જે ધ્યાનમાં વિષય સાધનભૂત ધનના સંરક્ષણને અનુષંધ રહે છે, તે ધ્યાનને સંરક્ષણાનુબધી રૌદ્રધ્યાન કહે છે. કહ્યું પણ છે કે- સાદ્ વિજ્ઞયજ્ઞાન ” ઇત્યાદિ—
રૌદ્રધ્યાનનાં લક્ષણે નીચે પ્રમાણે છે-“ સ્રોતન્નોષઃ ” હિંસાદિક પાપેમાંથી કોઈ એકમાં પ્રવૃત્તિની પ્રચુરતા હાવી, તેનું નામ ' એસન્નદોષ ’છે. “ ગોસન્ન ” આ પદ પ્રચુરતાના અર્થમાં ગામઠી ભાષામાં વપરાય છે. ‘ ચોઃ ’ હિંસાદિક સમસ્ત પાપામાં પ્રવૃત્ત થવું તેનું નામ ‘ બહુદોષ ’ છે. ‘ ત્રજ્ઞાનોષઃ ’ અજ્ઞાનને કારણે-કુશાસ્ત્રના સસ્કારના કારણે નકાદિ ગતિયાના કારણરૂપ હિંસાદિક પાપાને ધર્મ માનીને તેનું આચરણ કરવું-એવા અધમ રૂપ કાર્યામાં પ્રવૃત્ત થયું તેનું નામ અજ્ઞાનદોષ છે. અથવા હિંસાદિકામાં જે પ્રવૃત્તિ થાય છે તેનું નામ જ અજ્ઞાનદોષ છે. “ ગામરળાન્તરોષઃ ” કાલસૌકરિક આદિની જેમ અસમુત્પન્ન પશ્ચાત્તાપવાળાની (જેમને હિંસાદિ કરવા માટે પશ્ચાત્તાપ જ થતા નથી એવાની ) મરણ પુન્ત હિંસાદિકામાં જે પ્રવૃત્તિ રહે છે તેનું નામ આમરણાન્તદોષ છે.
ધર્મ ધ્યાનનું નિરૂપણુ——ધર્મધ્યાનનું સ્વરૂપ ભેદ, લક્ષણ, આલમ્બન અને અનુપ્રેક્ષા, આ ચાર ખાખતેની અપેક્ષાએ વિચારણીય હોવાથી તેને ચાર ભેદવાળું પ્રકટ કરવામાં આવ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૭૮